________________
પ્રસ્તાવ ૧૦ મે.
(૩૫)
ઇતિ સુણી વળી ભમી ભણી, સાચું કહે છેવીર ! નિજ કુચિત મુખિ ભાખીઉં, પણિ નહિ હીયાનું હીર !૧૦૩ છે ભક્તિ જે તુમ એવડી, તે ભાઈસ્યુ ર્યું રેષ; પાય નમી રાખે રાયનિં, વળી વળી ખમિજે દોષ. ૧૦૪ જેણિ રાજિ રાજા નલ નહિ, તે રાજ સહી શમસાન; તેણે સુખે આભડીચે નહિ, શીમલી પુષ્પસમાન. ૧૦૫ જિહાં નહિ દર્શન પ્રિયતણું, સંતોષ નહિ મન સુખ,
રવિવું જિહાં પરવશ પણે, તે રાજ નારકદુખ. ૧૦૬ જે રાજ ખપ હુએ માહરિ, તે મુઝ પિતાનું રાજ; તિહાં જઈ કાં ન રહું સુખે, પણિ એક મુઝ પતિ કાજ! ૧૦૭ હવિ સ્વસ્તિ દેવરા! તુમ હેજે, મ કહિ ઠાલી બેલ;
મુઝ કંત સાથિં વિચરતાં, માહરા મનિસ્ય રંગરેલ. ૧૦૮ પતિ અનુજ ! કહું છું વળી વળી, તમે મ કરસ્ય અંતરાય; ઈમ કહી સાથિ સંચરી, ભીમજા અનુ નલરાય. ૧૦૯ મેકલાવી મંદિર પ્રતિ, કહિ નમે તુઝ આવાસ; મિ લક્ષપરિ લીલા કરી, તુઝમાંહિ રંગ વિલાસ. ૧૧૦
૧ શ્રીમેઘરાજજીએ નળકવદંતી રાસે, તથા શ્રી સમયસુંદરજીએ નળદવદંતી રાસે આ પ્રસંગ આથી ઉલટ આ પ્રમાણે વર્ણવ્યો છે. જુઓ શ્રીસમયસુંદરત નળદવદંતી રાસે, બીજા ખંડની બીજી ઢાલે “કુબર આડે આવિયારે રાય, બેલે આકરા બોલ;
દવદંતી જાવા ન દિઉરે રાય, મુહલ હુયે એ અમેલ. “કુબેરને સહુકો કહેર રાય, મ કર તું મેટ અન્યાય; “ભોજાઈ માતા સમિરે રાય, કિમ એ કુકરમ થાય.
જળ વિણ મુછવિ કયું રહેશે રાય, ચતુર ! તું ચિત્ત વિચાર “દવદંતી ન રહે કિમેરે રાય, પિયુ વિણ એક લગાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org