________________
(૩૧૪) નળદમયંતીરાસ, भैमीवाचઈતિ વચન કૃબરનાં સુણી, નિજ કુચિત હવે વાણિ; કુબેરપ્રતિ કહે ભીમજા, દેવર! સુણ ગુણખાણિ! ૯૨ તમે કહિઉં તે સાચું સહુ, પણિ પ્રિઉ રહે વનવાસ;
સરયું નથી જે એકલી, ભૈમી રહિ આવાસિ. ૩ તમે રાજ નિકંટક કરે, પરિહરે સઘલી શંક, પતિ સાથિ ભગવસે પ્રિયા, જુ દૈવે દીયા દિન વંક ! ૯૪ શ્રીવીરસેન નરેંદ્રનું, સુત તુહિ પણિ મહાભાગ; તુજને રે રાજ ઘટે સહી, ભોગવુ પુણ્ય વિભાગ. ચદપિ પતિ હારી પ્રિયા, પણિ નથી હારી નેહ, જે કરી જુ રાખતાં, એકલું રહિયેં દેહ कूबरउवाचઈતિ સુણી વળી ક્બર કહે, મત્સર ત્યજે તમે માય; તુજસ્ડ વિરૂદ્ધ ન માહરે, મન વચન વળી કાય! ૯૭ નલને રે મારા દેશમાંહિ, હું નહિ દેઉં આશ્રમ્મ;
જુઓ એક વનમાંહિ સુખે, દે કેસરી રહે કિમ્મ? ૯૮ સર્વસ્વ મેં એનું હરિયું, હવિ એકલું નિરધાર; ભમસ્યરે નલ ભૂમંડલે, કે નહિ દીર્થે પગથાર. ૯ તે સાથિં ભમતાં ભૂતલિં, તમે દુઃખ લહીયું વલિં;
પતિ સાથિ તુમને પહુંચતાં, હું કરું તે ભણી ઢીલી. ૧૦૦ પિતા-માતા-બહિની-બંધવ, તેહ તણિ તું કામિ;
તુમ આણ નિત શિરિધારસ્યું, સેવસ્યું જિમ નિજ સ્વામિ. ૧૦૧ તે માટિ કહું છું વળી વળી, તમે કરે લીલા રાજિ; સુખે રહી મંદિર સાધજે, વળી પુણ્ય કેરાં કાજિ. ૧૦૨
૫ કુળને લાયક લાગે તેવી–વ્યાજબી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org