SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૦ મે. (૩૧૩) कूबराऽभिषेकનલ ઉઠિયે સિંહાસન થિકે, ફબર બિઠે તિણિ કામિ, , અભિષેક સામંતે કર્યો, ફૂબર થાપિયે નિજ સ્વામિ. ૮૨ પંચશબ્દ વાજિંત્ર વાજીયાં, કૃબર હવુ જયજયકાર; સઘરે ફૂબરરાયની, હવિ આણ વર્તી સાર. શુભમના યદ્યપિ નલનૃપ, પણિ શલ્ય શંકી મ;િ ફૂબરે કાઢે રાજથી, કહિ જઈ રહે તમે વનિ. અપમાન દેખી ઊઠીએ, નલ જાયે વનમાંહિ જામ; જે સાથિ પરિજન સંચરે, તસ ધ મંડયું નામ. કનકાવલી આદિ તિહાં, નલ-પ્રિયા હતી જેહ, તસ પિતા કૃબરનિ કહી, પિતુ ઘરિ લેઈ ગયા તેહ. ૮૬ ભિમીરે સાથિ સંચરી, ફેબરતણ તવ ધ; નલ સાથિં જાવા દે નહીં, કરી રહિયા આગલિ રે. ૮૭ શ્રેમી ન માને અર્ગલા, ઇતિ સુણી ફૂબરરાય; આવીએ વૈદર્ભિ કહે, પ્રણમીએ તેહના પાય. વરવારકહિ ભીમ મહાભૂપતિતણું, ભય કવણ ન ધરે જોઈ, તુઝ દેવ સઘર્લે નલપ્રતિ, દીધી લહેર સહુ કેઈ. ૯ કુણ કાલકૂટ ગરલ પીયે, કુણુ અગનિ ઝંપા દેય, 'તુઝરૂં કુદ કુણ જુએ, જે આ૫ હિત વછે? સુખેિ રહો મંદિર આપણે, દેવરા છે તુમ નામિ; તું જેઠ બંધવની પ્રિયા, મારી માતાજીને ઠામિ! ૧ કનકાવલી વગેરે બીજી નળરાજાની સ્ત્રીઓ હતી તેણે પિતપિતાના પિતા કૂબરને કહીને પોતપોતાને ઘેર લઈ ગયા. ૨ જાણે. ૩. હળાહળ ઝેર. ૪ બળતી આગમાં પતું કોણ મેલે! ૫ પ્ર” “છંડેય.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy