________________
( ૩૧૨ )
નળમયંતીરાસ.
૭૧
ઘર
નલરાજ ગૃહસ્થે કૂખરા, ઇતિ લહી યુદ્ધ વિચાર; ભંડાર તિમ ઠાલુ કરિયા, જિમ નુઙે દુખ લગાર. કલ્લેાલિની મેં કમલિની, કૈરલી કલિકા નામ; ઇત્યાદિક દમયંતીતણું, સર્વિ સખિવૃન્દ ઉદામ. સુરકન્યકા સરિખી સદા ( સહી), કૂબર(થી) પરાભવ જાણી; કેશિની સાથે મેકલે, કુંડિનપુર હિત આણી. માણિક-મુક્તાફલ ઘણાં, મણિ-રત્ન-કનક અપાર; ઈંદ્રસેનનિ' વિ મેકલિયું, ભંડારનું જે સાર. નિજ તત્તુ સમાપી દૈવને, થિર થઈ રહી તેણેિ ઠામિ; અવસરિ એણુિ પતિવ્રતા, આવિવા નિજ પતિ કામિ. ૭૪ રમતાંરે ઇમ નલરાયને, એક દિવસિ સંધ્યાકાલિ, ખેલ્યારે કમર-સેવકા, નિષ્ઠુર–વચન સમકાલિ. નલરાજ સઘળું હારિયું, તીયું કૃઅરરાય; અતિ હવું કોલાહલ તદ્દા, ભયભીતિ ભેમી થાય. ભંડાર ગજ વર તુરંગમે, પુરાલિ મંદિર શ્રેણિ; સઘલેરે કૂબર સેવકા, ખિડારે અવસરિ તેણિ. નિજ પરાજય દેખી કરી, નલ ચિત્તિ ચિંતા થાય; મત ખેદ કર ક઼બર કહિ, વલી કરો ‘પણ’ મહારાય ! ૭૮ રાયે વિચારઉં ચિત્તસ્યું, રમીયે વલી એકવાર; ‘પણ' કીજીયે 'ભૈમીપ્રતિ, જીપીયે તુ જયકાર. મિઠાર ઉડી ભીમજા, જન કરે હાહાકાર; નલ પક્ષપાતી સહુ થયું, પણ નડે કર્મ અપાર. રાયે સભા સહુજન દેખતાં, ભીમજા હારી તામ; પેાતાનું હુંચે પારકું, જવ દૈવ થાયે વામ.
૭૩
For Private & Personal Use Only
૭૫
૭૬
७७
૭૯
.
૮૧
૧ દમયંતીનું. ૨ એડી, સુરત મુકીને. ૩ ભાગ્ય ડાબી બાજું અવળું કરે છે ત્યારે.
Jain Education International
www.jainelibrary.org