________________
પ્રસ્તાવ ૧૦ મિ. (૩૧૧) અહીં આવીને કિમ સંભલું, માહરા પ્રભુજીની હારિ,
ઇતિ બેલતું આંસુ ઝરિ, રડતું ન રહે તિણિ વારિ. ૫૮ વેદભિયે તાં વારિયે, દેઈ સકલ સિંખ્યા સાર;
સુત-સુતા સાથિ ચાલિયે, સવિ આપણે પરિવાર. ૫૯ સહુ કુસલે તિહાં આવિયે, મહારાય જેણિ પુરી ભીમ;
દોહિત્ર આવ્યા સંભલિ, સાતમું ચાલિ પુર સીમ. ૬૦ ઉચ્છવ ઘણે આડંબરે, તેઉ પધરાવ્યા ગેહ,
માતામહી ચરણે નમી, તેણિ પવિત્ર કીધાં દેહ. ૬૧ નિજ સુતાના જામાતાતણું, પૂછીઊં સમાચાર;
તેણિ સકલ હર્ષતણું કહિઉં, નવિ કહિએ થૂત વિચાર. દર ઈદ્રસેનને ભીમે દીઠું, આનંદકેરાલિ દેશ,
બાહુકા તિહાંથી ચાલિયે, લહી ભીમનૃપ આદેશ. ૬૩ શકાવતાર સુતીરથે, વિખ્યાત વંદન કાજિ;
સે અધ્યાયે આવિયે, ગડતુપર્ણ ભૂપતિ રજિ. ૬૪ ત્રાપણું જનમુખિ સંભલિ, નલ-ધૂતનું અધિકાર;
બાહુક–સેનાની રાખિયે, નિજ પાસિ કરી સુવિચાર. ૬૫ ઈમ અનેરા નલતણા, સામંત સુભટ અનેક
કૂબરે નુપ થાતું લહી, ઠંડી ગયા સુવિવેક. નિજ સ્વામીભક્તતણે સહી, આચાર એહ અચૂકિ;
શ્રતશીલ તીરથ ચાલિયે, મંત્રી સમુદ્રા મૂકિ. *ગતવડ નલ કેડે સદા, સો રાતિ-દિન તેણિ પરિ,
ભવીતવ્ય ભાવિ ભીમજા, તે દુખ વે (ઈનસિ) સિરિ. ૬૮ તેણિ દિનિથિક સા સુંદરી, તપ આચરિ નિજ અંગિ; સાતે ખેત્રે આપણું, ભવ્યત વ્યય કરે બહુ ભંગિ. ૬૯
૧ નાની-નાની માવડી આઈ. ૨ પુત્રીના. ૩ જમાઇના. ૪ નિર્લજજ થઈને હમેશાં જુગાર રમતા હતા. ગત ગઈ છે વીડ= જા. ૫ વ્યત=વિત્ત, ધન. વ્યયવખરચે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org