________________
(૩૧૬) નળદમયંતીરાસ, તુજ સ્વસ્તિ સધ! સદા હેજે, પતિ સાથી ભીમી જાય;
ઈહ (ગૃહ) વાટિકા ખંડેખલી, તસ પાસિ માગે વિદાય. ૧૧૧ ક્રિીડા મયુર શુક સારિકા, પજરિ કરિયાં સા બાધ ભૈમીરે વનમાંહિ જાઈતી, તે ખમાવે અપરાધ ! वनवासगमनસહૂ સાથિ ઈમ કલાવતી, ચાલીરે ચરણ વિહારી,
તવ લેક સવિ અનુપદ થયું, ઝરતું નયણિ અથ વારિ. ૧૧૩ કરિયે રાધ કુબેર સેવક, લેકને જાતાં સાથિ, પતિ-પ્રિયા બેહ સાચરિયાં, તિહાં છોડિ સઘલી આથિ. ૧૧૪ હા હા ! પુરિજન સહુ કરિ, નયણે ઝરે બહુ નીર, કહિં નલસરીખું કે નહિ, સહી સત્યવ્રત (વંત) ગંભીર. ૧૧૫ જેણિ કૈચકણું વિદારીયું, તેહને કૂબરે કુણ માત્ર. નિજ રાજ હાર્યા ભણી દીધું, પણિ ન લે ધર્મક્ષાત્ર. ૧૧૯ બિરે પણિ ડહાપણ કર્યું, ભમી ન દંડવી જેહ,
જે મૂઢ જોરિ રાખતુ, તુ સહી હારત દેહ. ૧૧૭ ઈતિ વચન લેકનાં ઘણું, નિજ શ્રવણિ સુણતુ સોય;
નિજ પુરી પરિસર આવિયે, તિહાં એક સરેવર હોય.૧૧૮ नलपराक्रमસે સરેવર પૂરણ ભરિયું, તેણી પાળે છે એક થંભ; તિહાં પ્રિયાસું નલ આવીઓ, ચિંતે અમ્યું છનિર્દભ. ૧૧૯
“કેશરી કેશ; મણિ સર્પનીર રાય, કૃપણુતણું ધન જેમ; “જીવતાં હાથ પડે નહિરે રાય, સતી પયોહર તેમ. “ઈમ લેકે સમઝાવીઓરે રાય, કુબર કુદરતી રાય; “રથ બેસારી દવદંતીને રાય, પ્રણમે જાઈ પાય.”
૧ મહેલ ! ૨ સાથે જવાને તૈયાર. ૩ આથ=માલમિલ્કત. જ રાક્ષસ નામ. ૫ પ્રતિજ્ઞા પાળવાને ક્ષત્રિય ધર્મ ન તળે. ૬ પ્ર. “નિજ પુરીરિ આવીએ.” ૭ પટરહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org