________________
(૩૦૮)
નળદમયંતીરાસ જુ થયું હુયે અલખામણું, મહારાજનિ નિજ રાજ;
તુ સુખિં બરને દેઈ, ૧ કરે ધર્મ કાજ. ૨૭ ઇત્યાદિક ભીમી ભાખતાં, શ્રતશિલાદિક કહિ સાચ;
બરે પ્રત્યુત્તર દિયે, તવ વદે નલ ઇતિ વાચ. ૨૮ नलकोपસુણિ જેહ કબર ! તુઝ પ્રતિ, દેવાદિયે જન સાખિક તે દેહ હું તુઝ પણ કરી, તે શીધ્ર પાસા નાંખિ. ૨૯ તે સર્વ તે લીધા પછી, એડર્યું એ દમયંતી;
મુઝ રમતિ રંગ ઘણું હવુ, તે પૂર માહરી ખંતિ. ઘરિ જાઓ મંત્રી ! આપણે, કે મ છે સીખ લગાર;
એ જૂવટાની રમતિનુ, હવિ અંત જેવું એક વાર ! ૩૧ વૈદર્ભીદેવી! સભા વચિ, તું વચન કંપિ મ ભાખિ;
જઈ બેસે અંત પુરિ હવે, આપણે લજજા રાખિ. ૩૨ અતિ (ઈતિ) કઠિન પતિવાણી સુણી, પ્રગટ ન કીધુ કેપ;
સા વનિતા નિજ કંધરા, કિમ કરે લજજા લેપ? ૩૩ કહિ આર્યપુત્ર! કૃતાર્થ એ, ભિમી તુમારી દાસિક
વઠ્ઠલે ! “પણ” કરવા ભણી, વંછીયે જસ ઉલ્લાસિ. મંત્રી ! સકલ પાછા વળે, આગલિ ખે રહુ કોઇ; રાજા કહે સહી એ ખરું, મ્યું વિમાસે સહ કેઈ! ૩૫
૧ સ્વયં, પોતે. ૨ હોડમાં, પણમાં દમયંતીને મૂકીશ. આમાં નળ રાજાએ દમયંતીને પણમાં મૂકવાની વાત કથી છે જ્યારે કવિ ભાલણમાં જૂદીજ રીતે વર્ણવેલું છે. જુવે કડવું ૧૭ મું–
“ પુષ્કર બેલ્યો ગર્વ વચન્ન, હવિ તમે ધૂત રમે રાજન; “ રાજ્ય દ્રવ્ય લીધું અમે છતી, રહી દમયંતી જેમાં તમ પ્રીતિ. ૨ “માંડે દાવમાં તેહ નાર, દુષ્ટની વાણીમાં એ સાર; વચન સુણું વાગે ક્રોધ, હૃદય તપ્ત થયે મન રોધ.” ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org