________________
પ્રસ્તાવ ૧૦ એક
( ૩૦૯)
નારી કહે માહરા નાથજી ! મેં કકર રમમિત અંતરાય; અપરાધ એ (તે) સઘળું ખમે, વળી વળી લાગું પાય. ઇમ કહી ભીમી સંચરી, લેઈ મંત્રી (વિ) પરિવાર; આવીરે મંદિર આપણે, નયણે વહે જલધાર. दासीकेशिनीउवाचકેસિની દીર્ઘદર્શિની, કહિ મ ધરિસ દુઃખ લગાર; કા દુષ્ટદેવે આવિરયા, સખી ! તાહરુ ભત્ત્તર ! ભર્તારભાવ કરી ગયુ, એ નુહે તે નલરાય;
રાખિવા લજજા આપણી, હવે ચેતિ ચિત્તિ ઉપાય, સઘલા દીહા તે સારિખા, નવિ કહે ને તે (ન) હાય; હરિચંદ સરિખુ રાજિયા, માતંગ સેવક હાય. શાચા ન કીજે સ્વામિની! જનધર્મની તું જાણુ; સુખ દુખ પામે પ્રાણીઓ, શુભ-અશુભ-કર્મ-વિનાણુ ! ૪૧ તુઃ કંત-કરિ દૈવે ક્રિયા, જેણિ દુષ્ટ પાસા એહ; તેણિ* સંચકાર સહી દીએ, ઉચ્છેદવા તુઝ નેહ. જો હુએ તે નલ રાજિયા, તા કિમ ત્યજે તુઝ પ્રીતિ; કલ્પાંતે કાર્ડિ કદા મલે, પણ નલ નિવ લેપે નીતિ. *મહિનાણિ એણે જાણજે, કે અસુર વૈરી દુ; તુઝ કંતતનુ છાહી રહિયે, પાડિવા મોટું કષ્ટ. મીઠડ ખેલે ન રાચીચે, કહું પથ્ય તે સંભાલિ; સખિ ! ચિન્હ દ્વીસે એહવાં, તુઝ પડિ કષ્ટ અકાલિ. ક્રિસિ–દાહ ભૂ–કપિ ઘણું, બહુ હુઇ અકાલિ વૃષ્ટિ; વળી રો—વૃષ્ટિ હુયે ઘણી, તેણે પિડ માનવ કષ્ટિ. ગૃહયુદ્ધ પકેતુઉદય ખરૂં, ગંધર્વ નગરાકાર;
Jain Education International
૩૬
For Private & Personal Use Only
૩૭
૩.
૩૯
૪ર
૪૩
૪૪
૪૫
૧ ઘેરી લીધા છે. આવરણ. ૨ નાય, હે. ૩ ચંડાલના. ૪ એધાણીએ, નિશાનીથી. ૫ પુછડીયા તારા.
૪૬
www.jainelibrary.org