SearchBrowseAboutContactDonate
Page Preview
Page 414
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૧૦ મા (૩૭). ભેગીરે દેખી આવતી, સામત સાહમાં જાય; પાઉધારે આઘાં માતજી ! કૂબરે પ્રણમે પ્રાય. લાજી રહિયે મનિ કુબેરે, ધીરહ થયે નલરાય; કહે અક્ષ નાંખો બંધવા ! વેલા વૃથા એ જાય. कबरप्रति दमयंतीकथनગતલજજ પતિ પેખી કરી, દેવર બેલાવ્યું તામ; સુણુ કુમર વીરસેનના ! એ નહીં તમારું કામ. કુલ જાતિ સામું જોઈએ, ઈયે કિમ તસુ નામ; દેવરા ! વારું વલી વલી, કાં લાજ લેપ આમ. મહારાજ તે મારું કહિઉં, મનમાહિં નાણે એક તમે દક્ષ થાઓ દેવરા! મનિ ધરી કિપિ વિવેક. ૨૩ જુ લેભ હવે તુમ દ્રવ્યને, તુ માગિ માહરિ પાસિ, મણિરયણ–મુગતાફલતણિ, દેહ કનક કેરી રાશિ. ૨૪ અન્યાયે કીધી અર્જના, તે નહી રહે ચિરકાળ; કપિકંઠની હારતણી પરિ, જિમ વલી જળ જિહાં ઢાળ. ૨૫ હરતી–તુરંગમ-રથ ભલા, છિ મંદિર માહરિ જે; પતિ અનુજ'! આણી બાંધીયે, આવાસિ તુમ તેહ. ૨૬ ૧ ધીઠ. ૨ પાસા. ૭ આ રાસકારે અને શ્રીમેઘરાજે નળપનેજ ધૂત રમવાની પ્રબળ ઈચ્છા થઈ એમ વર્ણવ્યું છે, જ્યારે શ્રીસમયસુંદરજીએ, ભટ્ટ પ્રેમાનંદે, અને કવિ ભાલણે; ફૂબરે–પુષ્કરે નળને ઘત રમવા લેભાગે તેમ કચ્યું છે. માત્ર મેધરાજજી આ પ્રમાણે કહે છે. જુઓ શ્રીઆનંદ કા મ મ ૩ જું પાને ૩૨૬ માં દુહે પહેલે – ચંદન કડૂએ ચંદ્રને –લછણું જળનિધિ ખાર; તિમ નળને જુવટાતણે, અવગુણ એક અપાર.” બાકીના ત્રણે કવિઓના આથી વિરૂદ્ધ કથને તે તે સ્થળે જેવા. અને વિસ્તાર ભયથી નથી ટાંક્યા. ૩ શાણ. ૪ મેળવેલું ૫ પતિના નાનાભાઈ ! ૬ તમારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy