________________
જ જિમ રમ
, સ
ર સહ મો . ૧૧
(૩૦૬) નળદમયંતીરાસ, જેહને યદા દેવ પ્રતિકૂલ, તેહનું વિત્યે સદા સમૂલ. ૯ રાજા જિમ રમે વારંવારિ, તિમ તિમ અધિકી થાયે હારિ,
પ્રજા કરે તસ લજા લેપ, સેવક ન સાંસહે તસ કેપ! ૧૦ નલના સેવક થયા નિરાસ, કૂબેરની કરે સહુ આસ;
જિમ જિમ મધુકર સંધ્યા થાય, છી કમલ કુમુદવનિ જાય. ૧૧ રાજા જુ મહિતા વસિ નહી, તુ તેણિ કર્યું ચાલે સહી? જિમ મદ-ભિંભલ કરિવર થયે, કિમકરણે જાયે ગ્રો ૧૨ અતિ અગાધ કે ન લહે પાર, સવિ ગુણ રત્નતણે ભંડાર એહવુનલ-સાગર ક્ષિણમાંયે,કલિ–અગસ્તિ પીધુ લિલાયે.૧૩
(ઢાળ તૂટકની-રાગ-રામથી.) ઘત-ક્રીડા રતિ અતિ પિાવેજી, નલને બીજી વાત ન ભાવેજી; જિમ જિમ હારે તિમતિમ ક્રીડે, પણિનવિ દેખે આપદની જ
(ત્રટક ) નીયડે ન દેખે આપદા, સે થઈ અતિ અજ્ઞાન, પાપીયે પડ્યું બહુ પણે, જિમ મૂઢ મૂકી સાન. તેહની સાન સઘળી ગઈ, નવિ રહી બુદ્ધિ લિગાર;
સામંત સવિ વ્યવહારિયા, કરિ દ્વારિ હાહાકાર. જય લહી હારિ હુયે રખે, ઇતિ ધરી શંકા ચિત્તિ, કૂબરિ, નલનુપ વારિયે, પણિ પે નાણી મત્તિ. જનપવાદ એહવું સાંભલ્યું, તવ ભીમજા ભલી નારિ, આવી સભામાંહિ આકુલી, મહિતાતણિ પરિવારિ. ૧૮ ૧ પ્ર. “જિમ જિમ રાય થાયે નિઃશ્રીક,
તિમ તિમ હૈયે હાર અધીક; ” ૨ મદમસ્ત બનેલે હાથી કંઈ કાનથી ઝાલ્યો પાછળ પાછળ ન આવી શકે. મદબિંબલ મદમસ્ત, મદવિલ. કરિ=હાથી. ૩ નળરૂપી દરિયે કલિરૂપી અગત્યે ક્ષણમાં શોષી લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org