SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૯ મિ. (૩૩) તે દેખી રાજા તસ કહે, શંખચૂડ! તું અલગું રહે; તારે કામિ ગરૂડને આજ, નિજ શરીર દેસે મહારાજ. ૭૧ શંખચૂડ તે ના ના કરે, રાજા શુદ્ધ દયા મનિ ધરે, ઈત્યાદરિ તસ અલગું કરી, સ્વ બિઠ સાહસ આદરી. ૭૨ આવ્યું ગરૂડ કરે ભક્ષણું, દીઠું અતિ સાહસ નૃપતણું; જાયું જીમૂતવાહન રાય, ગરૂડ કરે તવ મહાપસાય. ૭૩ તુઝ સર્વે સૂઠ ગુણ રાશિ, રાજન! વર માગે મુઝ પાસિક સર્ષ ૨ખ્યાનું વર માગિયું, ગરૂડે તસ સાહસથી દીધું. ૭૪ અક્ષતાંગ રાજાને કરિયે, તેહને યશ ત્રિભુવને વિસ્તરિયે નિજશરીર સ્પી મહાભાગ,જિણિ જગમાંહિ ઉગારિયાનાગ.૭૫ ચિત્ત – (અનુષ્ટભવૃત્ત.) परप्राणैर्निजप्राणान् , सर्वे रक्षन्ति जन्तवः, सपान ररक्ष स्वपाणै-रेको जिमूतवाहनः'. १७६ (પાઈ.) ગરૂડે નિજ જનનીને ખેદ, સહસ ગુણું કીધું ઉછેદ, ઈતિ સંબંધ પુરાણે કહિયે, સે હરિવંશગ્રંથમાંહિ લહિ. ૭૭ [તિ પુરાણા , વચન છૂતથી એણિ પરિ જુઓ, કદ્ર-પુત્રતણે ક્ષય (એ; તેહભણી કરિ ચૂત પરિહાર, જુ ભમીસ્યુ પ્રેમ લગાર! ૭૮ नल उवाच-- ઇતિ કહિતી લાગીય પાય, દેઈ આકરિ ધરી ઉઠાડિ રાય; આલિંગન દેઈ ઈમ કહે, એવડું મનચ્યું હતું) મત દહે! ૭૯ ૧ રક્ષાનું, રક્ષણનું. ૨ પરપ્રાણના ભોગે સ્વપ્રાણ સઘળા જંતુઓ રાખી શકે છે, પણ, પિતાના પ્રાણથી તમામ સર્પોના પ્રાણને. બચાવનાર તે એક જિમ્તવાહન જ છે. ૩ ત્યાગ. ૪ હાથે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy