________________
(૩૦૪). નળદમયંતી રસ તું છિ સુતા ભીમભૂજાનિ, સમ તાહરા કરિ કહું સાનિક
આ ન ખેલું દિન આજથી,વિરમ્યું એહ અશુભકાજથી. ૮૦ ભરૂ! મ ધરજે ભય લવલેશ, સ્વસ્થ ચિત્ત પહિરે શુભવેશ તેણે સુખે મેં સર્યું કીજીયે ? તરૂણિ! જેહથી તું ખીજીયે. ૮૧ પ્રણયવાણું ઈતિ બેલ્યુ ઘણી, સે અપરાધ આપણુ મુણ, વૈદ િવચનામૃત ઠરિયે, ધૂતજવર તતખિણિ ઉતરિયે. ૮૨ દિન કેતાં અન્તપુર રહિયે, ભાવ પરાવર્તિત સે થઈ, - જિમ મલયાચલિ ચન્દન વાય, સુગન્ધવૃક્ષ અનેરા થાય! ૮૩ ગ્રન્થ નળાયનનું ઉદ્ધાર, નળચરિત્ર નવરસ ભંડાર કવિ નયસુંદર સુંદરભાવ, એતલિ હવું નવમું પ્રસ્તાવ. ૧૮૪ ઇતિ શ્રીકુબેરપુરાણે નલાયને દ્વારે નલચરિત્ર કલિ-સુરસંવાદ, (નળાગે) કલિપ્રવેશ, (નળ) ઘેતકીડન, નલા
પુરાણકથાવણને નામ નવમા પ્રસ્તાવ
૧ વિશ્વાસયુક્ત, અને પ્રીતિસહિત વાણીથી. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org