SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૯ મા. (૩૦૧) વિનિતા કહે હું કુમરી ખાલ, કહાંથી કુંભ દેઉં તતકાલ ! તું કકૢ કહિ નાપિ જિહાં, મુજ ધરિ દાસી હુઇ રહે તિહાં. ૪૮ વિનતાયે ડિજિયું તેહ, કર્દૂ કઠિન હિયાની એહ; વિનિતાને નિજ વાહન કરી, ભ્રમણ કરે નિત્યં મદભરી. ૪૯ જલાનયન સંવાહનપણું, ઇત્યાદિક દુઃખ દાખે ઘણું; કદૂ ક્રૂર ચિત્ત વિકરાલ, અતિ તાપિ વનિતા ખાલ. ૧૫૦ વર્ષ એકસત વાલ્યાં ઈમ્મ, વનિતા અતિ ખેદાણી તિમ્મ; ગંગાતટ જલ ભરવા ગઈ, ગાઢ રૂદન કરે તિહાં રહી. ૫૧ તેહનું સુણી સખલ આક્રંદ, તિહાં આવ્યું કશ્યપામુણિ ; તણિ વૃત્તાંત સકલ પૂછિયા, વિનિતા સુખિથી સકલ પ્રીછિયેા. પર તુ રિષિ મનસ્યું આણી દયા, ઈંડક દે વનિતાનેં દિયા; એહુથી તાહરે સુત હાઇસ્ચે, તે તાહરૂં રણુ ઉચ્છેદસ્યું. ૫૩ વરસ સહસ એક જવ જાઇસ્યું, તવ ા પુત્ર પ્રગટ થાઈસે; ઈમ કહી કશ્યપમુનિવર ગયુ, કિમપિ હર્ષ વનિતા મનિ થયુ. ૫૪ વર્ષે પંચસત ઇમ વાલિયાં, રાતિ દિવસ દાહિલિ તિણિ લિયાં; કાળક્ષેપ કરી નિવ સકી, અર્ધ-પ્રતિ ફ્રાડિયા તે થકી. પદ્મ પુરૂષ એક પ્રગટિયું પાંગર્યું, નાભિ ઉર્ધ્વ રૂપિ' અતિભયું, અર્ધપકવ ફ્રાડિયું જે ભણી, અરૂણ પંગુ પ્રકટિયું તે ભણી. પદ્ વનિતાનેં કહિ સુણિ મુજ માત ! પૂરે દિવસે હુસે મુજ ભ્રાત; તેહથી સુખ હાસે ઇતિ કથી, અરૂણ હવા સૂરિજસારથી, ૫૭ વરસ સહસ પૂરે વિઘટિયું, રેંડિક એક સ્વયં પ્રગટિયું; રૂપ અનેાપમ ગુરૂહતણું, પંખી જાતિનું રાજા ભણું. આવી લાગુ વનિતા પાય, જનની કષ્ટ સુણી દુઃખ થાય; અમૃત રિવા કેરે કામિ, સા આખ્યુ નંદનિ આરામિ. ૧ કબૂલ કર્યું. ૨ પાકાર-કલાપ. ૩ સૂર્યના રથ હાંકનારા, ૪, ર પહે Jain Education International For Private & Personal Use Only ૫૮ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy