________________
( ૩૦૦ )
નળમયંતીરાસ.
સુણીયે સ્વામી! પુરાણે સેાઇ, કઠૂ-વિનિતા ભગિની દોઇ; વચન વ્રત જે કહીયે હાડ, તેહુથિયું તે પામી(ઉં) ખેડી. ૩૭
જે
મેમમાહિત-પુરાળ થા—
સાંભલિ સ્વામિ ! સેા અધિકાર, ગંધમાદનિ પર્વત છિ સાર; તિહાં કકૂ-વિનિતા એકવાર, બિહિનિ બેઠુ ખેડી સુવિચાર. ૩૮ ઉદય પામતું પેખિ સૂર, અતિ રકત પૂર સિન્દૂર; સાહનું જોઈ રહી એન્ડ્રુ જણી, જોયુ દિનકર વેલા ઘણી. ૩૯ નયન તેજ તસ ઘેાડું થયું, કર્યે વિનિતાને ઈમ કહ્યું; સૂરિજ રથના ઘેાડા હાય, કૃષ્ણવર્ણ વનિતા ! તું ોય. ૪૦ તવ વનિતા ક×નિ' હસી, કૂડી વાત કહી તિં કિસી !
શ્વેતતુરંગમ છિ રવિરથિ, કૃષ્ણ કવણુ માને તુઝકથે, ૪૧ તવ કકૂ ખીજીનેં કહે, જા રે વનિતા ! તું ક્યું લહે; રવિરથે કૃષ્ણે તુરંગમ હાય, એણી વાતે ‘પણ’ કરસ્યું દેય. ૪ર શ્રુતિ વિવાદ કીધુ બેડુ મિલી, પાડિ હાર્ડિ થઇ વ્યાકુલી; કાલ ભલીપરિ થઈ જોઇયે, અમૃતકુંભ હારે તે ક્રિય. ૪૩ ઇતિ કહી ગઈ બિહુ નિજ ઠામિ, કકૂ પાડે વાત વિરામિ; નિજ સુત પન્નગનિં કહી વાત, પન્નગ કહે સંભલિ તું માત ! ૪૪ જૂઠા વાદ કરિ તેં એહ, વિરથ ઘાડા ઉજવલ દેહ; કલોૢ ભય પામી ઇતિ સુણી, તેહની ચિંતા હરવા ભણી. ૪૫ ભાનુ-તુરંગમ અંગિ જઈ, કકૂ દ્યુત જે વિદ્યા રહી;
'
બીજે દિને ખિહું એક્ડી મિલી, તરૂણિ તુરંગમ જોવા હલી. ૪૬ સ્યામ તુરંગમ દીઠા જમે, કરીૢ વનિતાને' કહે તિમે; રે ! આપણું વચન થિર થાપિ, અમૃતકુંભ ભરી મુજ આપિ. ૪૭
૧ સૂર્યના ધોડાને. ૨ ૫૦ r
Jain Education International
કસુત વીંટાયા રહી; ”
For Private & Personal Use Only
www.jainelibrary.org