________________
પ્રસ્તાવ ૯ મે,
(૨૯). તુઝ સન્માન વિના તે ફ્રેક, ભારભૂત સિરિ ધરિયાં સશક. ૨૯અંગિ વિભૂષણ વિણ અવધારિ, પતિ સન્માને સંભે નારિ! જિમ પુષ્કરણ પૂરણ વારિ,કમલવિના સેહિ સુવિચારી. ૨૭ ધવલ કીતિ તાહરી પ્રાણેશ ! જે વ્યાપી છે દેશિવિદેશિક તેણિ ઉદ્યત સદા મુઝ કાય, કહે કુલષ માહરિ કુણુ ઠાય! ૨૮ તુઝ અર્ધાસનતણે પ્રભાવિ, સુખ સવિ વસિયાં અંગિ આવી; તેણે હું સુખ ઈંદ્રાણીતણું, એ સુખથી અધિકું નવિ મુણું ૨૯ ઈમ પ્રસાદ વલ્લભ ! તાહરે, સર્વ સમીહિત છે મારે, હવે પણિ દમયંતીને માનિ, દીસે પ્રગટી ભાયગ હાનિ. ૩૦ જે તુઝ પાસે દીસે રહી, ભમીતણી સપત્ની સહી -
“તે સુણ અછે તમે આદરી, તેણી તુઝ મન લીધું છિ(છે)હરી.૩૧ વિદભી ઉવેખી કરી, સા તે સુણીઅ છે આદરી;
પણિ એહના અવગુણ છે બહુ, ચતુર ચેતિ તું જાણિ સહુ! ૩૨ ગણિકાની પરે એ નિર્લજા, નિસ્વ કરે રાજા ને પ્રજા; નગ્ન કરણી (છે) એનું નામ, મિલે તેમનું ફેડિ ઠામ. ૩૩ સજજનમ્યું ઉપાયે દ્વેષ, અપયશ બેલે લેક અશેષ, પહિલું હાનિ દ્રવ્યની કરિ, એટલે શરીરતણું સુખ હરિ. ૩૪ સ્નાન દાન ભજન નિંદ, વેલા ન લહે રતિ નહીં ઘી, સકલ કાજનુ કરિ વિનાશ, કે નવિ માને તસ વિશ્વાસ. ૩૫ વ્યસન સર્વ પછે સાંકળ્યાં, એક સમીપિ અવર સવિ ભળ્યાં . જે માનવી જયારી થઈઉં, સાચે સર્વ વ્યસન સે ગ્રહિઉં. ૩૬ - ૧ વાવડીમાં પાણી ખૂબ ભરેલું છતાં કમળથી રહિત હોય તે ખરાબ લાગે. ૨ ઉજ્વળ કીર્તિ. ૩ ઈચ્છા–મરજીસર. ૪ પ્ર “સપી”. સ્વપ્ન (0. ૫ “પ્ર એ ઘૂતક્રીડા વિષભરી”૬ કંગાળ. ૭ પ્રક “પછી શરીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org