SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૯૮) નળદમયંતીરાસ તેણિ દુખે સા દુર્બલ થાય, એક દિન મંદિર આવ્યુ રાય, અયુત્થાન થઈ સા સતી, અત્યાદર પૂજ્ય નરપતિ. ૧૭ કદાપિ વ્યસની હર્યો ભરતાર, તુહિ કુલસ્ત્રી અતિ આચાર; દેવતણી પરિપતિ અર્ચ, ફેરી બેલ ન કે ખર્ચ. ૧૮ પતિ આગતિ ઉભી રહી સતી, ઝરતી અંશુ ભૂમિ નિરખતી; મલિનમુખિ નિરખી સા બાલ, ઈત્યાદરે પૂછે ભૂપાલ. ૧૯ નyછાસુણિ કેસિની! કાં મુજ વલ્લભ, દીસિ જિમ દિવસે શશિપ્રભા અંગિ વિભૂષા નહીં એહને, સ્વૈ? શિશ્રેષા નહીં દેહને? ૨૦ કાં વૈદભી ! ચિત્ત તાહરૂ, નિરાલંક નવિ દીસે ખરું? કાં એ અધિકે અંગિ ઉચાટ, તરણિ તાહરૂ એ સ્યુ ઘાટ? ૨૧ કવણ દ્વેષ તુઝ ઉપરિ ધરે, વૃથા વચન કુણ તાહરૂં કરે? ભરૂ! કવણ ભય તુજને કહે, કુણ ઉપરિ તું અમરખ વહે? ૨૨ ભીમભૂપપુત્રી ! તુઝ કહુ, વીરસેન વસુધાપતિ વ; ઉભય પક્ષ પૂરણનિર્મલી, તુઝ મતિ કુલષભાવે કાં ભલી? ૨૩ સદય રદય કરી થાએ સુપ્રસન્ન, ઈત્યાદિક કહિત રાજa; કરિ ઘરી °ઉછંગિ બેસારી નારિ, પૂછે સમ દેઈ વારંવારિ. ૨૪ मैमीउत्तरદમયંતી જે ૧૧દઈ પાણિ, નિજસિરિધરી બોલી ઈતિ વાણ; સ્વામી! ચિત્તિ મધરિ વિખવાદ,સુણ વિનતિ કરી પ્રસાદ! ૧૨૫ તું માહરે જંગમ શુંગાર, કસ્યાં અવર આભરણ અસાર ? ૧ ઊઠી ઉભી થઈ. ૨ ઘણું આદરથી. ૩ પ્ર. “ચ ” ૪ આંસુ. ૫ ઉદાસ. ૬ ઈતિઆદર: ૭ કેશિનીનામા મુખ્ય દાસીને પૂછે છે. ૮ દુખ રહિત. ૮ દયાળુ ચિત કરીને. ૧૦ ખોળામાં. ૧૧ બન્ને હાથ. ૧૨ મને સ્થાવર શૃંગાર સેના રત્નાદિના છે તેની કશી જરૂર નથી પરંતુ જંગમ શૃંગારરૂપ આપ સંલગ્ન છે તે અત્યાનંદ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy