________________
પ્રસ્તાવ ૯ મે,
(૨૯૭) તે દિનથી નલરાજાતણી, મતિ થઈવૃત કડવાભણી; નગરમાંહિ નરવર આવિ, ફબર બંધવ લાવીએ. છૂતકાઅપરમાતનુ સુત તે હેઈ, ક્રીડા કાજિ પ્રારયું સેઈ; તેહસું કીડાની મતિ મેલી, સભામધ્ય બેઠા મનરૂલી. ૭ નલરાજા કુબર બંધ, કીડા પ્રેમ હવુ અભિન
આ કેલિ કરે મનિ રંગિ, સા વિણ રતિ ઉપજે ન અંગિ. ૮ વિજય પરાજ્ય હુઆ દેશ પ્રતે, તિમ તિમ ધૂત રમે મનિ રસ્તે,
જે રસ તે ભેમી સાથિ, તેહુ વસરિયે નરનાથિ. ૯ વિનેદ સર્વ ગયા વીસરી, કીડાહ્યું મન રહિઓ આવરી
ભમીથી સા હુઈ વલ્લુભા, અહનિસિ કૌતુક નિરખે સભા. ૧૦ વૈદર્લિન મુખ આપણું, પ્રાંહિ નવિ દેખાડિ ઘણું જિમ રવિપ્રિયા પદ્મિની પ્રતિ, દર્શન ન દીયે વર્ષ રતિ. ૧૧ નલનૃપ "આપિ જ્યારી થઈઉં, વિવેક તનથી અલગું રહિઉં, દિવસ અનેક ઈણિ પરિ હવા, રાજકાજ લાગો વિણસવા. ૧૨ રાતિ દિવસ રાજા જૂ રમે, અવર વાત એક નવિ ગમે; ઘુતવ્યસન નલભૂપતિ કલિયે, લેકવાદ એહવો ઉછલિયે. ૧૩ મોહ ધરી મહિતાસુ વિવેક, ઘૂત નિદા પર વચન અનેક
પરિપરિકહી પ્રીછબ્યુ રાય, પણ વસુધાપતિ મનિ તે વાય.૧૪ ગીત નૃત્ય વાજિત્ર ઉદાર, ગાથા કેતુક કથા વિચાર;
સુખ નિદ્રાદિક અનેક ઉપાય, જાયા સા કિની સમી ન જાય. ૧૫ ભમી વાત સકલ તે લહી, હીયડામાંહિં ગ્રહી સા રહી, તિમ તિમ મનડું ભડકે દહે, પણિ પતિદોષન કુણને કહે. ૧૬
૧ પ્ર. “ભઈ” ૨ રમવાની. ૩ બીજી માતાને–સાવકા ભાઈ. ૪ આનંદ ૫ પિત. ૬ જુગારી. ૭ શરીરથી. ૮ રાજા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org