________________
( ૨૯૬ )
નળદમયંતીરાસ.
હિયહિતી ડમરૂક યાહતી, ગહિગહિતી અમરિ શાહતી; નળમહારાય દમયન્તી સતી, સા પ્રસન્ન તુ સન્ધ્યાવતી. સાયંકાળ લહી ક્ષતિધણી, સન્ધ્યાનૃત્ય કરેવા ભણી;
વેગિ ચરણ પખાળે ધીર, રન્દ્રિ ૐ(રન્ત્રિ) અંગુલીન છછ્યું નીર. कलिप्रवेश
ઇતિ નૃપદ્રિ લહી લવલેશ, કલિ; નલઅંગિ કરે પરવેશ; ઈત્યાદિક દેખીને છિદ્ર, છલે મનુષ્યપ્રતિ સુર ક્ષુદ્ર.
૧૦૧
( યત:જ્ઞધરાવૃત્ત)
सम्यक्शोचेन हीनं क्षतविवशतनुं मुक्तकेशं हसन्तम्, निष्ठीवन्तं रुदन्तं मदनपरवशं जृम्भमाणं स्खलन्तम्; भीतिभ्रान्तं विवस्त्रं परिकलितरुषं लङ्गितोऽच्छिष्ट धान्यं, छिद्रं लब्ध्वा विशन्ति ध्रुवमिह पुरुषं प्रायशो दुष्टदेवाः ॥ २ ( ચાપાઇ )
કલિ કાલુષ્યપણિ બહુ ભરિયું, જવ પ્રવેશ નલંગિ કરિયું; તવ તસ લેવાં સાતે ધાત, વિષ ભેદે જિમ કરતાં વાત. ૩ પદ્યૂતભ્યસન કલિયુગના ક્રૃત, સભારિયું આવ્યુ અવધૂત;
*મૃષા છલ" છદ્મનિ શ્રૃતસ્કરી, ઇતિ પરિવાર હિંયા પરવર. ૪ લિ સમીપ માગિ આદેશ, કલિ કહિ દ્યુતવ્યસન સુવિશેષ; ૧°દક્ષણુકર નલના રહે ગૃહી, તેણિ તત િખણી તિમ કીધું સહી.પ
૧ ગાજતી. ૨ કરવામાટે. ૩ છિદ્ર, દૂષણુ, દોષ. ૪ રૂડી પવિત્રતાએ રહિત, ગુમડાં ધાના શરીરવાળા, છૂટા કેશવાળા, હસતા, શુકતા, રાતા, કામવિકારે વ્યાસ, અગાસું ખાતા, સ્ખલના પામતા, ભયભ્રાંત, વસ્ત્ર વિનાના, ક્રોધે ધમધમાયમાન, ઉચ્છિષ્ટ અનાજને આળગતા, એવા છિદ્રોવાળા પુરૂષોમાં અવશ્યે (બહુળતાએ) દુષ્ટદેવે પ્રવેશ કરે છે. ૫ જુગાર. ૬ જાહે. ૭ કપટ. ૮ અમનૂ ’ કપટી, ઢોંગીપણું, ૮ ચારી. ૧૦ જમણેા હાથ.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org