SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ અથ ૧૧ ઉદ્દામ; પ્રસ્તાવ ૯ મે (૨૫) જે દેવે દીધુ વર વળી, હેથી પૂગી મનની ઉરૂલી, ભમીને દે સંતતિ હય, એક પુત્ર એક પુત્રી જય. ૮૮ તિણિ સંતતિ સજજન હરખીયે, પ્રબલ દાન યાચક દીજીયે; નલનુપ ઉત્સવ મડે ઘણું, કહિતાં પાર નહીં તેહતણું. ૮૯ ઠામિ ઠામિની આ ભેટિ, રાજા બિમણી વાળ નેટિ, ધવલમંગલ સેહા(ગ)સણી ગાય, કામિ ઠામિ તેરણ બંધાય૯૦ ઉત્સવ કીધા દિન એકવીસ, પૂગી સહુ મનતણી જગીસ કુલાચાર સુપરિ સવિ કીધ, ઇન્દ્રસેન અભિધાન તસુ દીધ. ૯૧ ઈસેના કુમારીનું નામ, બેહૂબાળ વાર્થે ઉદ્દામ; સર્વસુલક્ષણ સાથે સોય, રાજ સુહાવે બાળક દેય. ૧૨ તે તેને મંગલ કલ્યાણ, નલ-ભમીનિ ઉદય મંડાણ દેખી મનિ કલિજુગ પરજલિ રતિ જિમ જલદિ જવાસુ બલિ.૩ રતિ વસંત એહવે આવીએ, ચતુર લેકની મનિ ભાવીએ; પુષ્પત ઊંત હવી વનરાજિ રહે શશિ રતિનિજ મનસ્ય લાજિ. પસરિયે મલયાચલ વનવાય, મજુરિયાં અંબ સદલ સછાય; સ્વર પંચમ કેકિલા આલવિ, “મધુકર તાસ સરતિ પૂરવિ. ૫ અભિનવ કેલી કરે દંપતિ, ઈણે સમે નળ-દમયંતીસતી, પ્રદ ભરિ મધુ ખેલન કામિ, સપરિવારિ આવ્યુ 'આરામિ. ૯ કુસમ કેલિ જલક્રીડા સાર, દલા કેલિ કરે મને હારિ, કેલિહરા રચાયાં અતિ રમ્ય, તિહાં રાજા બેઠું અભિગમ્ય. ૯૭ વસન્તપૂજા કરી સુવિવેક, દીયાં દાન ગાયક અનેક સંધ્યા સમુ હવું એતલિં, વૈતાલિક બોલ્યાં તેતલિં. ૯૮ ૧ આશા. ૨ આશા. હેશ. ૩ વનસ્પતિ. ૪ ભમરા. ૫ બગીચે, ઉધાનમાં. ૬ કેલના ઘરે, માંડવા. ૭ સમિ, સમે, સમયે-વખતે. ૮૬ ભાટચારણાદિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy