SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) હાથી. નળદમયંતીરાસ, અશ્વ. પાળા. રથ. નામ. પત્તિ. પૃતના, ચમ ૧૫ સેના. ૯ ૮ ૨૭ ૫ સેનામુખ. ૨૭ ૨૭ ૮૧ ૧૩૫ ગુમ. ૮૧ ૮૧ ૨૪૩ ૪૦૫ વાહિની. ૨૪૩ ૨૪૩ ૭૨૮ ૧૨૧૫ ૭૨૮ ૭૨૮ ૨૧૮૭ ૩૬૪૫ ૨૧૮૭ ૨૧૮૭ ૬૫૬૧ ૧૦૮૩૫ અનીકિની. ૨૧૮૭૦ ૨૧૮૭૦ ૬૫૬૧૦ ૧૦૯૩૫૦ અક્ષૌહિણું. (પાઈ) ઈમ તસુ સૈન્ય ન લાભે પાર, સેવે સદા સબલ ઝૂઝાર; પ્રબલ છત્રપતિ રાય અનેક, અનિશિ સેવ કરિ સુવિવેક. ૮૨ જેહને રાજિન કઈ વિકાર, નહીં આતંક ને તિલગાર; નિરાયાસ નિરામયપણું, ઈણિ પરિ રાજ કરે આપણું. ૮૩ વળી વિશેષ વિદભિયે, નલનુપ રાજ સબલ શેલિયે, તે તે વેષ કલા વિજ્ઞાન, દાખે સા દાક્ષણ પ્રધાન. ૮૪ પ્રાણિગ્રહણ દિવસથી મુદા, વિયાગ તે બેહને નહીં કદા; દલા કેલી શ્રવણ સંગીત, પુષ્પાવચય ખેલે એ કવીર. ૮૫ આગે દિલપાલે વર દીધ, સૂર્યપાક રસવતી પ્રસિદ્ધ જલ પાવક આવે ઈકઠાય, “સૂર્યતાપિ રસવતી પચાય. ૮૬ ઈણિ પરિ નીપાઈ રસવતી, ભમીને ભેજન ભૂપતિ અતિહિં સરસ આપે કેળવી, નિત્યે ભુંજાઈ નવનવી. ૮૭ ૧ પીડા-દુઃખ. ૨ શ્રમ નહિ આપનાર. ૩ રોગ રહિત. ૪પ૦ “વિશેષતર” ૫ પ્રહ “ઇચ્છાયિ” ૬ બનાવાય, પકાવાય. ૭ પ્ર. ભેજને ભાવતી.”૮ બનાવે, પકાવે.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy