SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૯ મા (૨૯૧) એક છત્ર નલકૃપની આણ, પેખી સઘળે હલુ હેરાણુ તેણિ વનિ સાઠિસહસરહિએ વર્ષ, પણ પૂરણનાહવુ તસ હર્ષ૭૧ નલમહારાય ભેગવે લીલ, પુણ્યશ્લેક પવિત્ર સુશીલ સંતતિની પરિપાલે પ્રજા, પુણ્યતણી બહુ બાંધી ધજા. ૭૨ દુવિનીતને સિંખ્યા દિયે, ન્યાયધર્મ સાચુ તસ હિયે, તેણિ ત્યજીય જે હુયે દુષ્ટ, પરિજિમ અહિડકયે અંગુષ્ટ. ૭૩ વિનયવંતનુ પાલક વીર, સ્વપર દોષગુણ જાણ ગંભીર; ભીમકાંત ગુણિ કરી સુરમ્ય, જનને ભયંકર અતિગમ્ય. ૭૪ ધીર લલિત કુળ શીલ પેત, સ્વધર્મચિંતા કરણ સચેત; - નિર્વે ધર્મ-અર્થ ને કામ, તુલ્યભાવ રાખે ત્રણ ઠામ. ૭૫ ઈહિ ભવનાં ફળ અંગિ ધરે, પરભવથી મનમાંહિ ડરે; વિદ્યા દ વિસારદપણે, રિપુ ષટ્વર્ગ સુ વસે જેહતણે. ૭૬ પ્રભુત્વ મંત્ર ઉછાહ રવિ ભક્તિ, એથી ઉપની ચારિ શક્તિ પતેહસું નૃપ પણિ પાલે રાજ, પરિજન સેવા કરે નિર્ભુજ ૭૭ ૧ સાઠ હજાર વર્ષ તે વન–ઉધાનમાં કલિ ર. ભટ્ટ પ્રેમાનંદ હજાર વર્ષ અને કવિ ભાલણે માત્ર બાર વર્ષજ કલિને રખડવાના જણાવ્યા છે. જુઓ – “ નગર પૂઠે ફેરા બહુ ખાય, સન્ત આગળ પ્રવેશ ન થાય; સહસ્ત્ર વર્ષ વહીને ગયાં, દમયંતીને બે બાળક થયાં.”પ્રે ક. ૨૮ ' “ કાર્ય કરવા કલિ ઉભે, લાગ નવ લહેવાય; બાર વર્ષ એમ વહી ગયાં, મને રથ સિદ્ધ ન થાય.” ભા૦ ક૧૫ ૨ સર્પ. ૩ પુરુષ ઘર્થધામરુક્ષહિવટ ૪ પ્ર. અં. “પ્રભુત્વ (૧) મંત્ર (૨) ઉચ્છાહ (૩) વિભક્તિ, એહથી ઉપરની ત્રણ શક્તિ;” જુઓ પાને ૧૭૭માં ગાથા ૨૫ મીનું ત્રીજું ચરણ. ૫ પ્ર“તેહર્યું ૫ પાલે નિજ રાજ” ૬ નિકપટ, બદલાની આશાવિના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy