________________
(ર૦) નળદમયંતીરાસ પ્રવચનસૂત્ર પાઠ સઝાય, પભણિ અહિનિશિ મુનિવરરાય, શીલ તપભાવના વિવેક, વિનયાદિક ગુણયુક્ત અનેક. ૬૪ એવ વિધ જે નગરીમધ્ય, વસિલેક સહુ પુણ્ય પ્રસિદ્ધ નહિ અધમીતણું પ્રવેશ, રહી ન શકે પાપી લવલેશ. ૨૫ ઈતિ જાણી રહી ન શક્ય તિહાં, પહુતુ કલિયુગ પુરવન જિહાં દીઠું વૃક્ષ વિભીતક ઠામ, તિણ તરૂવર કીધે વિશ્રામ. ૨૬ કલિયુગ ફૂડે છે જેહવું, મિલ્યું ઠામ તેહને તેહવું જે જે સરિખા સરિખું મિલિઉં, દૈવતણું તિહાં દૂષણ ટલિઉં. ૬૭
(ગાથા છંદ) छारसु मिले धूली, धूली तह मिले कच्चरि सरिस्स:
सुणहस्स हड्डखंडं, सरिसा 'सरसेण रचंति. ६८ 'हे कारिल्ल अणज्जे ! चडि मा लिंबंमि पायवे कडूए !
अहवा न तुज्झ दोसो, सरिसा 'सरिसेण रचंति". ६९ વાયસની પરિ બેહિડે રહે, વૈર વડું નલનૃપશું વહે,
અહિનિશિ છિદ્ર જોઈ ભૂપનાં, એ લખ્યણ દુર્જન રૂપનાં. ૭૦ ચૂર્ણ ૮, ધ્વજારોપણ , આભૂષણ ૧૦, પુષ્પગ્રહ ૧૧, પુષ્પમેષવર્ષ-વૃષ્ટિ ૧૨, અષ્ટમાંગલિક ૧૩, ધૂપ (મતાંતરે ધૂપ-દીપપૂજ) ૧૪, ગીતગાનાદિ ૧૫, નાટિક-નૃત્ય ૧૬, વાઘ-વાજિંત્ર ૧૭, આ પ્રમાણે ૧૭ પ્રકારે.
૧ વસે. ૨ નગરના ઉધાનમાં. ૩ બહેડાંનું ઝાડ. ૪ પ્રતિબંતરે सरिसे हि रच्चंति".५ प्र. अ. "रे हल्लि गिहिल्लि कारिलि. मक्खि ના રવિ વાવ, 8િ.” ૬ “સરલે ર્ફેિ તિ” ૭ રાખેડીની સાથે ધલને, અને ધલનો પોતાના સરખા કચરાની સાથે મેળાપ થાય છે, કૂતરે હાડકાંના ખડેમાં રતિ પામે છે, સરખા; સરખાઓની જોડે આનન્દ માને છે. તે અનાર્ય કારેલા! તું કડુ લિંબડે ન ચઢ! અથવા આ તારો દોષ નથી, કારણ સરખા સરખાની સાથેજ રતિ પામે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org