SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૯ મા ૧ ( ૨૮૯) ધર્મવંત દીઠા સવિ લેાક, સુખી સદા સુદ મુદિત મશેાક. ૫૭ આરય લેક વસે સહુ કાય, નથી કુવાસ અનારય જોય; તે દેખી કલિ ચિંતે તિસે, એહસ્યું સી પરિવિગ્રહ હુસે. ૫૮ પુણ્યવંત પાતે એ રાય, તેહર્યું પ્રાણ કિસી પરિ થાય ! તા ચિર થઈ રહું છું ઢાય, જોઇ છિદ્ર છતું નલરાય. ૫૯ પપરિકરને કહિ પાછા વહુ, તુમે જઇ નિજ થાનકી રહું; કલિ રહસ્યે નરલેાકે' સહી, નિષધનયરિ આવ્યુ ઈમ કહી, ૬૦ ત્રિવટે ચાચરે ને ચવટે, 'અટન કર મત્સર સામટે; નગરિમાંહિ ફિ નિતમેવ, વિરટતણી પરિ ફિરિ કુદેવ. ૬૧ પેખિ સવંત સહેજન્ન, એક કરિ નિતુ જીવયતન્ન; દાનસૂર દીસે તિહાં ઘણા, ધર્મ ન ઠંડે કે આપણા. ૧°પરમેશ્વર પૂજા ત્રણિવાર, ૧૧જિનરિ ઉત્સવ સત્તા અપાર; ૧૨સત્તરભેદ પૂજા શાભતી, ધારાપ મંગળ આરતી. કર ૬૩ 68 તપ જપ કરી અતિ આકરી, પુદ્ધતા સર્ગ મારિ. નળરાજા થાપ્યા નવા, પાળે રાજ અખંડ; “ પુણ્ય પ્રમાણે ભાગવે, ભરતતા ત્રણ ખંડ, << નામ કુટુંબ નરેસ, તેજ પ્રતાપ પ્રચંડ; tr નળ આના નવિ માનતા, તે ભાન્યા ભૂજદંડ. tr " [ શ્રીસમયસુન્દરકૃત નળદમયંતી રાસે ખીજે ખંડે, પ્રથમ ઢાલે. ] ૧ પ્રસન્ન મનશાકરહિત. ૨ આર્ય, પવિત્ર આચરજીવાળાં. ૩ યુદ્ધ. ૪ ઠંગું, ૫ પરિવારને કહે પાછા વહેાવળા અને દેવલાકમાં જઇ પોતાને થાનકે રહેા. ૬ રખડે, ફરે. ૭ ૫૦ નગરીમાંહિ નિર’તરસેવ” ૮ ૫૦ ચરટતણી પરિ ફિરિ કુટેવ.” ૯ દાન દેવામાં શૂરાજખરા. ૧૦ સવાર-અપેાર—સંધ્યાએ. ૧૧ જિનહરે, જિનચૈત્યે. ૧૨ ન્હવણુ ૧, ચંદન વિલેપન ૨, વસ્ત્રયુગલ (મતાંતરે નેત્ર-ચક્ષુયુગલ) ૩, સુગન્ધ ચૂર્ણ–વાસપૂજા ૪, પુષ્પમૂન પ, પુષ્પમાળા ૬, પુષ્પઅગરચના ૭, For Private & Personal Use Only ૧૨ Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy