SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૮), નળદમયતીરાસ, સુર સહુ સાખ પ્રતિજ્ઞા કરી, નિ:કારણ નલ ગુપનું અરિ;. સુર કલિ કેપ ઘણે મન ધરી, મૃત્યુલેકિ પહુતુ મત્સરી.૫૬ [તિવ િસંવાદ્રિ આર્યાવર્ત દેશમાંહિ ગયે, સપરિવારિ તિહાં જઈ રહ્યો; ૧ કારણ વિના નલ નૃપને અરિશત્રુ થયે. ૨ માનવ કે. ૩ અહીં વાચક શ્રીમેઘરાજજીના અને શ્રીસમયસુન્દરજીના નળદમયંતી, તથા નળદમયંતી રાસાઓમાં નીચલી બે વાતે વિશેષ છે – “રાજ કરતા નિષધને, દેશે ન ઇતિ લગાર; “દેવગુરૂધર્મ સાચવે, સુખીઆં વરણ અઢાર. એક દિન નરપતિ ચિંતવે, એ સર્વ પુણ્ય પ્રમાણ; “રાજ અને પમ ભેગવું, સવિ માને મુજ આણ. “એમ વિમાસી મુનિ થા, થાણે નળ નિજ પાટ; થે આશ્રમે રાયની, વંશ ઈખા (ક્ષા)માં વાટ.” “રાજ પાળે નળ નય કરી, વરતે આણુ અખંડ, રાય રાણું સેવા કરે, દેતાં બહુળા દંડેરિ. “અન્યદા મંત્રી પૂછિયું, આજ અમારી આણ; કેણ ભૂપતિ માને નહિ, ભેળા ભમે અજાણેરે. મંત્રી કહે આણુ તુમતણું, માને નહિ કદંબ, “તે રાજા તેથકે, જસ વધે અવલંબરે. “કટક સજાઇ લેઈ ચઢ, માંડે ઝ અવિલંબ “ના છ પુણ્ય કરી, ભાગે રાય કદ રે, ” [ શ્રી આ કાળ ભ૦: મૈ૦ ૩ . પાને ૩૨૪–૨૫-૨૬. વાચક શ્રીમેધરાજકૃત નળદમયંતી રાસે. ] “નિષધરાય અવસર નિપુણ, નળને દીધે રાજ; “કુબર યુવરાજ કીઓ, આપ કરે ધર્મ કાજ. “દીક્ષા લઈ રૂડીપરિ, પાલી પંચાચાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy