SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮ મે. ( ૨૮૭ ) નલ-દમયંતી વિશદાચાર, અહનુ યશ ભાખે સંસાર. ૪૬ જે નિશ્ચલ ગુણુરાગી સદા, સજ્જન સાથિ' કપટ નહીં કદા; સુખે સુવે સે રવિભુતાવંત, કહીએ પામર અવર અસંત. ૪૭ કપૂર કાળું વ્રુદ્ધિ કહીં, ચંદન ઉષ્ણુ કહીં કે નહીં; દૂધમાંહી નહિ પૂતરા, તિમ સજ્જન તે સજ્જન ખરા ! ૪૮ શીલવતી દમયંતી ભણી, સત્ય પ્રતિજ્ઞાનુ નલ ધણી; તેહના ગુણ ખેલતાં બિચ્ચાર, કહે તુઝ મત્સર કિસ્સું ગમાર ?૪૯ એ ધર્મજ્ઞ ་કૃતજ્ઞ વિશેષ, એહને કેહિસ્યું નહી વિદ્વેષ; તે નલ સાથે વૈર તું વહે, કાંઈ! આપ આપેાપુ હે ? ૫૦ સમુદ્ર જિમ ગંભીર અપાર, નલ ગુણુ રયણુતણુ ભંડાર; ડિટ્ટભીની પરે સાષણ તાસ, તે આરંભિચે દીસે દાસ. ૫૧ કીઁ પરિશ્રમ એ થાયે ફાક, તે ઉપહાસ કરે વિલેાક; તેહ ભણી નલશ્કે મત્સર મેલ્સ, ક્રૂર કલિસુર ! કથન મ ડેલ, પર ઇતિ પ્રસન્ન ગંભીર વચન, સાંભલી સુરનાં સે દુર્જન્ન; Fાધાનલે પ્રજવલ્યેા અપાર, કરાસ્ફેટ કીધુ ત્રિણવાર. ૫૩ कलिप्रतिज्ञा સાભિમાન ઊઠચે ઊછળી, ઇતિ કલિ કરિ પ્રતિજ્ઞા વળી; નલાને કાઢયા વિણ જો સહી, સ્વર્ગ ઠામે કલિ આવે નહી ! ૫૪ અનર્થ શંકા આણી હેવ, વળતું વચન ન ખેલ્યા દેવ; ૧॰ખીરયાને અતિવિષ હુએ નાગ, કુપે સુશીખે અધમ અભાગ.૫૫ 66 .. ૧ પવિત્ર આચારવાળાં છે. ૨ પ્ર૦ “સુખી સાઇ સે વિગુણુવંત, કહિયે પાપી સેથિ અસત.” ૩ નહિ, ન હેાચે. ૪ કર્યાં ગુણાના જાણનાર. ૫ ટીંટાડીની પેઠે. ૬૫૦ ‘ક્રાધાકુલ ૭ ત્રણ વખત તાલેાટા ખજાવીને. ૮ કરે. ૯ નઠારૂં પરિણામ આવવાની શંકાને લીધે. ૧૦ દૂધ પાવાથી સાપ ઘણા ઝેરવાળા થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy