________________
(૨૮૬) નળદમયંતીરાસ,
સ્તવના ધ્યાન કીટની કરી, સુરને ત્રપા અણુવે ખરી. ૩૫ ઉચિત નહિ વર્ણવવા સેય, સુરને અર્થ હાનિકર હોય; રત્ન–ચાર વૈરી–પર્ષદા, તેહનું નામ ન લીજે કદા. ૩૬ હવે કલિકાલી નલ જી કુયુ, તુ જાણે ડેરું તપ્યુ ઘણું કહી શું દાખું મુખે, જાણસે જુ રહેસે સુખેં. ૩૭ આજથિકુ નિશ્ચ કરી કહે, મહાર નલહ્યું કલિ વહે;
સુર-માનવ-દાનવ કલિથિકે, ઈસ જુ કે રાખી શકે! ૩૮ હત સર્વસ્વ રાજગુણ ભ્રષ્ટ, નિજ નારી નિવહ લહિ કષ્ટ;
વનિ મેહલી એકલી કઠોર, જે નાશી જાય જિમ ચેર. ૩૯ સુધા તૃષાતુર છેષી લેક, ધૈર્ય વિવજિત ઘણે સશેક; કાયર રૂદન કરતે ભમે, કરતિ સઘલી એની ગમે. ૪૦ જુ નલ મહેલું એહવુ કરી, તુ જાણુ પ્રતિજ્ઞા ખરી; નહી તુ લહેજે સરડે સદા, રખે વચન એક માને કદા! ૪૧ देवउवाचઈસ્યાં વચન કલિનાં અવિવેક, સુણ દેવ બેલ્યા થઈ એક;
*સામ વચન પ્રીછવવા તાસ, કલિ! “મુધા તું મેહુ વિખાસ.૪૨ કિસી રીસ કૂડી એ ઘણી, નિષ્કારણ વૈરી સ્યા ભણી?
આપે અધતનું પરિ થઈ, કાં ઉનમારગે વિચરે લઈ (સઈ)? ૪૩ જુ પણિ સ્વયંવરે સુર ગયા, ઉત્સવ નિરખી હષિત થયા; લહી સંતેષ વલ્યા સવિયોધ, તુ તુઝને નલશું શું ક્રોધ?૪૪ સ્ત્રી વા પુરૂષ યુવા વા વૃદ્ધ, ધન વિહીન વા હ સમૃદ્ધ; સઘલે સહી આચાર પ્રધાન, અનાચાર કહીં ન લહે માન. ૪૫ જે આચારે વડા ગુણવતા, તેહનું પક્ષ કરે (સુર) દેવતા;
૧ લીટર (જી. ભાટીની માફક સ્તવના કરતાં દેવને ત્રપાલજા અણાવે છે. ૨ ક. “યશ કરતિ સધલી નિર્ગમે.” ૩ ધુતારે. ઠગારે. “ ”. ૪ શાંત કરવાવાળા. ૫ નાહક ૬ કલેશ. ૭ પિતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org