SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૯ મો. (૨૮૫) એક “ વિચન સુનયન એક, એક અજ્ઞાની એક સુવિવેક. ૨૬ રાજલીલા એક ભેગવે ખરી, એક આગલિકી ધામે તુરી, પૂરવ પુણ્ય-પાપના ચેગ, દેખે પરગટ જુજુઆ પ્રયાગ. ૨૭ નાસ્તિકમત કુણ થાપી સકે, સુરપતિ ધર્મધુરંધર થકે; જુ સુરપતિ સાંભળશે વાત, તુ વજે કરસ્ય ઉપઘાત. ૨૮ રે મુરખ ! આપણી ચેતના, બેલ બહુ મન ધર હેતના; મુધા મ કર નલકૃપસું છેષ, તિહાં તાહરૂં નહીં ચાલે રેષ. ૨૯દુર્મતિ! મહેલી કલુષતાપણું, સુરને મ કર વિડંબન ઘણું સ્વયંવરા *અતિ શોભાવવા, નલભમીને વર આપવા. ૩૦ પાઉધાર્યા હતા સુર તિહાં, કૈતુક નિરખી આવ્યા હો; ઈમ તે કૂડું ઢું સાંભળ્યું? જે ભૂંડે મુખે ભૂંડું લખ્યું. ૩૧. નલનું ક્ષત્રી-ધર્મ આકરૂ, શીલ વહુની ભેમીનું ખરું, તેમાં તુજ સરિખા કુલહીન, સલભ થઈને બલસ્પે દીન. ૩૨ ખડગધાર મધુલિયા જિસી, એ વિદર્ભ તનયા છે ઈસી, નલ વિણ જે વિંછે તસ સંગ, ખંડ ખંડ થાય તસ અંગ. ૩૩ ઈતિ ભારતીવચન સાંભળી, મુરખ કલિ ઊઠયે કલમલી, રિવારતું વાલિ સરસ્વતી! વડી, નલ વર્ણન કરવા સાંપડી. ૩૪ અહે અહે ! નિરખું ગતિ વામ, દેવ કરે વૈતાલિક કામ! * આંધળે. ૧ ઘોડે. ૨ જુદાજુદા. ૩ ફેકટ.૪પ્ર. અં. “ઈતિ”. ૫ બલ્ય, લવાર કર્યો. ૬ ૫૦ અં૦ “બળ”. ૭ શીળરૂપી અગ્નિ. ૮ પતંગિયું, “રામ”, ૮ મધથી પડી રાખેલ તરવારની ધાર. ચાટવા જતાં જરા સ્વાદ મળ્યા પછી જીભ કપાતાં પ્રાણની હાણ થાય તેવી. ૧૦ પ્ર“કલકલી.” ૧૧ ભાટ ચારણે જેવાં બિરૂદાવલી બોલવાના કામે હવે દેવે કરવા મંડ્યા છે. દેવની એવી વામઉલટી ગતિ થયેલી મારા જેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy