________________
(૨૯) નળદમયંતીરાસ સ્વામી મંત્રી મિત્ર ઉદાર, દેશ માં બહુબળ ભંડાર એ સપ્તાંગ રાજાનાં કહિયાં, નળમહારાય રાજિ તે લહિયાં. ૭૮ सेनाविचारએક હસ્તી એક રથ સુવિચાર, પાયક પંચ ત્રણ અસ્વાર એટલે એક પત્તિ કહિવાય, એ સવિ ત્રિગુણી સેના થાય. ૭૯ ત્રિહ સેના સેનામુખ જોઈ, વિહં સેનામુખિં ગુલમજ હેઈ, ત્રિતું ગુલ્મ વાહિની વિચાર, ત્રિ વાહિનીએ પતના સાર. ૮૦ વિહુ મૃતનાએ શમૂએક કહી, ત્રિહું ચમૂએ અનીકિની લહી, એણી દશે એક અક્ષોહિણું, સા જેહનિંદલિદીસે ઘણી. ૮૧
एतदेवाहुः कलिकालसर्व(ज्ञ) श्रीहेमचन्द्राचार्यपादाः अभिधानचिन्तामणिनामकोषे
“ * મૈનાકળ્યા, તે જગ્ન પતિ બહેન-સેનાનુ લં-મો-ની-ના-રઃ આશા " अनीकिनी च पत्तेः स्यादि भायैत्रिगुणैः क्रमात्;
" दशाऽनीकिन्योऽक्षौहिणी, सजनं तु परीक्षणम् ॥२॥" आसां विवरणङ्कऽपि यथा
એક (૧) હસ્તી એક (૧) રથ ત્રણ (૩) અશ્વવારા: પાંચ પાયક ઈતિ પાર” ?
૧ લશ્કરમાં અર્થાત નળના સૈન્યમાં આવી ઘણું અક્ષોહિણી સેનાએ છે.
* [ 9 મેથાડા ચાત,]× [ aઝને રક્ષણ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org