SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮૨) નળદમયંતીરાસ, હૈમી સ્વયંવરા અભિનવુ, ભૂતલિ એહવું હુસે ન હ9. ૬ નલભમી બે સરખી જેડી, તેહમાંહિ કિપિ ન દીસે ખેડી, ભૈમી અતિ ચતુરા સુંદરી, સુર છેડી નલ માનવ વરી. ૭ ઈત્યાદિક હુઈ જિમ સંકથા, સુરે સકલ ભાખી તિમ તથા; સા નિસુણી મન અમરખભરિયે, કલિસુર અતિક્રોધે થરહરિયે. ૮ સુરને કહે તુહ્ય નીસત સહી, જુ ભૈમીને લાવ્યા નહી; ન શક્યા વરી મૈમીકુંવરી, તુ ! સી! રિદ્ધિ તુટ્યૂારી ખરી? ૯ તુમ બિઠાં વરિ ગયું માનવી, એ અપકીરતી સઘળે હવી; તુમ દેવત્વપ્રતિ ધિક્કાર ! ન હવુ કે ભમી ભર્તાર. ૧૦ તુમ બહુ નિરબુદ્ધિની મડયા, જે એણિ અવસરિ જડ થઈ પડયા; પણિન સમું હું ખમી એ વાત,કિમ “શૃંગાલસિંહને દેલાત? ૧૧ જુ નલગિ આણું ખેડ, નલભમી નેહ નાંખું ડિ; એ નરનારી કરૂં રેવણું, તુ જાણું એ કલિ વિષ ધણી! ૧૨ “ બેઠે મહીષ ઉપર કલિકાળ, કંઠે મનીષનાં શીશની ભાળ; “ કરમાં કાતું હશૃંગાર, શિર સગડી ધીકે અંગાર. “ જે વરું દમયન્તી રૂપનિધાન, જુએ તે મળી સામી જાન; કન્યાએ નળ જાણ્યો વર્યો, કલિ ક્રોધે પાછો ફર્યો. જે નળે પરણવા દીધું નહિ, આજથી લાગુ પેઠે થઈ; ” - કવિ ભાલણે દ્વાપર સાથે હવે તેટલું વિશેષ કહ્યું છે. જુઓ કડવું ૧૪ મું– “ સુખ પામે નર નારી અતિશે, લોકપાલની કહું વિધિ; “દેવ વળિયા સ્વર્ગ જાવા, તેણે કલિતણું કળ કીધી. , “ મળ્યો કળજુગ વાટમાં, દ્વાપર હુતો સાથ; બલિવૃત્રઅરિ (?) ઉચ્ચરે, ક્યાં જાય દ્વાપરને સાઈ હાથ?” વાચક શ્રીમેઘરાજજીના અને શ્રીસમયસુન્દરજીના નળાખ્યાને સામાન્ય વિસ્તારવાળા હોવાથી તેમાં કલિવૃત્તાંત છોડી દેવામાં આવ્યો છે. ૧ પ્રઅં. “સહુ”. ૨ શિયાળ સિંહને લાત કેમ દઈ શકે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy