SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૯ મે, (૨૮૩) ઇતિ નિસુણી ખીજ્યા સુર સહુ, કલિ વિષમુખી નવિ બેલ્યા બહ; શ્રીભારતીપ્રતિ કરે સાન, કહે ભગવતી અને અજ્ઞાન! ૧૩ भारतीउवाचમુખિ મ ઝંખ અતિ બંગડ બોલ, રે રે કલિ નિર્લજજ નિલ! નલરાજા અતિપુણ્ય પવિત્ર, તિ સે દુઃખી ન થાય કપુત્ર! ૧૪ એ બહુ આશ્યા પચ્ચે ફળી, પુણ્ય વિઘન સવિ જાય ટળી; નલમીને પુણ્યબલ ઘણું, ચિંતિત વિફલ હુસે તુજતણું. ૧૫ અમરખ મેહલી એહસું મૂહ! હું તુજ શીખ કહું એ ગૂઢ સુપુણ્યર્યું નવિ ચાલે પ્રાણુ, એહ અસૂયા મહેલ અજાણું. ૧૬, कलिउवाच“વાણી વચન સુણી વિસ્મય જડિયે, કલિવિષ કલિ ક્રોધે ધડહડિયે વળી વચન બલ્ય વાચાળ, પાપી પુણ્યવંતનું કાળ. ૧૭ પુણ્ય પુણ્ય સહુ કે કાં કહે, કલિયુગ વચન કહે તે ગ્રહ ખાઓ પીઓ સહુ કરે વિલાસ, પરભવની કેમ કરે આસ! ૧૮ વ્યસન સાત સેવે મન રંગે, મ બીહે પાપતણે પરસંગે; ગા વાઓ ને નિરખે નાચ, જે દર્ટો દીસે તે સાચ ! ૧૯ અદષ્ટ ફલ સઘળું તે ફેક, રખે લહે જે છે પરલેક; જપતપધ્યાને મદુહ દેહ, કલિ કહિસાચુ નાસ્તિક એહ! ૨૦ ૧ વગર સમક્યું જેમ તેમ ન બક્યા કર. ૨ નકામું-ફેકટ. ૩. ઈર્ષા. ૪ ગુહ્ય શીખામણ. ૫ સરસ્વતીના. ૬ બહુ બોલો. ૭ શ્રીસમયસુન્દરત નળદેવદતી રાસે, દ્વિતીય ખડે, પ્રથમ ઢાલે– “ધૂત (૧) માંસ (૨) વેશ્યા (૩) સુરારે (૪), પારધી (૫) પરદા (૬); “ચેરી (૭) વિસન સાતે બરારે, દુરગતિના દાતારે. ઉલાલો-“દુરગતિના દાતારરે સાતે, ઘર જાયેં ઈણુિં વ્યસનનિ વાટે: “ભીખ માગીજે દિવસે જાતે, પિંડ ભરાયે પાપને ખાતે. ” ૮ કહે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy