SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૯ મા, (૨૮૧) પ્રસ્તાવ નવમો. अथ नलउत्तरकथा प्रारभ्यते. (દુહા ) હવિ નવમા પ્રસ્તાવની, કહું કથા કોલ; શ્રી ભાનુમેરૂ ગુરૂ નામ વર, મુખિ મંડિત તબલ. બેલું હવે ઉત્તરકથા, સજજન સુણજે ભાવિક સરસ્વતી સંભાલ કર, મુજ મુખે વસજો આવી. શ્રીસારદ સુપસાઉલિ, ઉત્તર નલ અધિકાર; નલચરિત્ર ભમીતણું, સાંભળજો સુવિચાર. (ચોપાઈ). સુરપતિ આદે સઘળા દેવ, અમરાવતીએ પુચિ હેવ; મારગિ નલભમીની કથા, કહિતાં અમૃત માને વૃથા. ૪ એટલે કલિવિષીએ સુરપતિ, કલિ ઇતિ નામે છે દુર્મતિ, સપરિવારિ આવે ભૂલેકિ, તિણિ સુરપતિ દીઠા સુર કિ. ૫ સુરને ગામનાગમનની વાત, કલિ પૂછે સૂર કહિ અવદાત; ૧ અમૃતની મિઠાસ દમયંતીની મીઠી વાત અગાડી નકામી માનતા. ૨ દેવતાઓના ટોળાંસહિત. ૩ જવા આવવાની–ગયા આવ્યાની. ૪ કલિયુગ, ૫ કહે. ૬ કવિ ભાલણના નળાખ્યાનમાં આમાં જેમ વર્ણવ્યું છે તેમ, ઈન્દ્ર વગેરેને કલિ મળ્યો એ વૃત્તાંત સામાન્યથી વર્ણવેલો છે. - જ્યારે ભટ્ટ પ્રેમાનંદે આ બંનેથી વિપરીત, કલિકાલ, પરણ્યા પછી સ્વદેશ જતાં નળ દમયંતીનેજ વાટમાં મળ્યો એમ વર્ણવ્યું છે. જુઓ કડવું ૨૮ મું– : “ વાજતે ગાજતે નળ વળે, એવે કલિયુગ સામો મળે; - “ વરવા વૈદભ નારદે મેક, આ ઉતાવળે શ્વાસે હળફ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy