SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૭૮) નળદમયંતીરાસ, “ કુણ જાણે ઈહાં છે કિશું, ઉભા રહ્યા લિગાર. દમયન્તી હાથ ફેરી, ભાલ ઉપરિ અવિલંબ “ તેજ પુંજ પ્રગટે તિહાં, જાણે સૂરજ જિમ બિંબ. “ અજુઆલે સઘળે હુએ, દીઠ સાધ નિગ્રન્થ; “ એકાંતે કાઉસગ રહ્યો, સાધે મુગતિને પત્થ. “ નલદમયન્તી આવી, સાધુ સમીપિ ડિરે; દઈ ત્રિશ્ય પ્રદક્ષણા, વાંદે બે કર જોડિરે. x x x x x x x “ કરમ છેદન કાઉસગ કરે, તપજપ ઉગ્ર વિહારરે; “દેવતણ મમતા તજી, નિરમમ(7) નિરહંકારરે. “ મદ ઝરતે ગજ આવીઓ, ખાજિ ખણું એણે રૂખરે; “ વારવાર માથું ધસે, મુનિવર નાણે દુઃખરે. મેરૂ અડગ મુનિવર રહે, ડોલ્યો નહિ, લિગાર; “ મદ લપટાણે ડીલસું, પણ સાધજી ન કરે સારરે. મદ સુગન્ધ અતિ વાસના, સહુ વન રહે મહકાયરે; ભેગી ભમરા આવીઆ, મુનિ તનુશું રહ્યા લપટાયરે. ." X X X X X X X નલરાજા પૂછે કહે! તિલક હુઓ એ કેમરે? પૂરવધુન્ય કિયા કિસ્યા, તપજ૫ ક્રિયા મરે! “અવધિનાણી મુનિ ઉપદિશે, સુણિ! રાજન! વિરતાંતરે; દમયન્તી પહલી હુંતી, વૃ૫ની સ્ત્રી ધર્મવન્તરે. “ તીર્થકરને તપ કીઓ, ઉજમણે કીએ એહરે; જિન ચઉવીસને ચેડીઆ, રતનતિલક સુસનેહરે. “ ભાલ તિલક હુઓ ઈણિ ભવે, આગલિ ભવિ પણ સુખરે “ઇમ જાણીને ધર્મ કરે, જિમ દેખે નહીં દુઃખરે. “ * * * * * * * ચા નલ વિલિ ચુપચ્યું, હુત નગરી પાસિ; દમયન્તીને દેખાડતે, વનવાડી આવાસિ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy