SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮ મે. (૭૭) સેવિન સિંહાસન બિસીઆ, સાજનમન-પંકજ વિકસીઆ. ૨૪ સાધે વર વિપ્ર વેલા ખરી, છૂત મધુ સિંચિત પાવક કરી સે હતભુજ કીધું સાખીએ, વરવહુ કર મેળાપક ક. ૨૫ તિહાં મંગલ ચ્યારે વરતી, કરમેચને ગ્રામ નગર દીઓ; પહિરામણ પાર ન પામિયે, તે લહીએ જેણિ જે કામીએ. ૨૬ ઈમ બહુ ઉત્સવ વિવાહતણા, સવિ ફળ્યા મરથ આપણા; જે ભૂપ આવ્યા સ્વયંવરે, તે સંતે ખ્યા સહુ શુભ પરે. ૨૭ નલરાયે ત્યાગ (જે) સબલ કર્યા, સહુ યાચકલેક (તે) અલંકર્યા; સંધ્યા સ્વજન યુગતિ ઘણી, કરતી વિસ્તારી આપણું. ૨૮ દિન કેટલા રહી આદર હવે, નલ-દમયંતી સુખ ભેગ; હવે નિષધનયરિ જાવાભણી, આજ્ઞા લે ભીમ ભૂપતિતણું. ૨૯ ભિમી પ્રતિ માત-પિતા–સખી, દીયે શીખામણ કહે શશિમુખી, પતિ ચિત્તિ પુત્રી ચાલ, પ્રિયુશ્ય મન રંગે માહલ. ૩૦ નલભૂપતિ પરિકર આપણુ, પરિવાર સકલ ભ્રમીતણું; લેઈ નિષધપુરી પાઉધારિયા, જનપદજન વંછિત સારિયા.૩૧ ૧ મનરૂપી કમળ ખીલ્યાં–વિશ્વર થયાં. ૨ ઉત્તમ, સમયને જાણ. ૩ અગ્નિ, હામ. ૪ અગ્નિ. ૫ હસ્તમોચન વખતે. ૬ પ્રત્યંતરે “અતિ ઉત્સવ હવા વિવાહતણું.”૭ દેશના લોકોની ઈચ્છા પૂરી કરી. ૮ શ્રીસમયસુન્દરજી, નળદમયંતી રાસે કુદિનપુરથી નિષધપુરીને વારપ્રસંગ આ પ્રમાણે વર્ણવે છે. ખંડ ૧ લો, ઢાળ છઠ્ઠ:– મારગમાંહિ આવતાં, આધી રાતિ મઝારિ; નલદમયન્તી સાંભલ્યા, ભમરાના ઝંકાર, “ અચિરજ નલને ઉપને, લસકર થંભ્ય તેથિ; દેખે કયું દીસે નહિ, ભમરા ગુંજે જેથિ. “ દવદન્તી પ્રીય પૂછીએ, કહે એ કુણ વિચાર? વૃક્ષનું ગબ્ધ કહુ છતાં? ભમરા ગુંજે સાર. “ નળ કહે નિરતિ પડે નહીં, ઘર ઘપટ અંધાર; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy