________________
(ર૭૬). નળદમયતીરાસ શૃંગારિએ ધવલમતંગજો, આરૂઢ હવે નૃપ હેઈ સજે પરિવાર અસંખિત પરિવરીએ, નલ કુંડિનપુરમાંહી સંચરિયે. પાખરીયા પાર ન કે લહે, મદમસ્ત મતંગજ બહુ વહે
પાયકદલ સંખ્યા કુણ લહે, જન કિ કિ જેવા રહે. ૧૫ આગલથી ચાલે સાજનું, માણસ મિળીયું સહુ રાજનું સુણ તુક વાજિત્ર વાજતું, નામ ન લિયે કે અન્ય કાજનું. ૧૬ ખેલા ખેલે તે ખરા, નાટક નટૂઆ નટક બહુતરા નવા નાટક નિરૂપમ નૃત્યકી, કરે ગાન મધુર જાણે પિકી.૫૧૭ ગંધર્વ ગાવે ગંધવાળા, વૈતાલિક છંદ ભણિ ભલા; ઈત્યાદિક ઉત્સવ નવનવા, નલનરપતિ ચાલ્યુ પરણવા. ૧૮ બહુ જન જે ઉંચા ચડી, જાણે આ ધન વેળા ઘડ; નલરૂપ પુરંદ્રી જન પચે, નિજ જનમ સફળ માને હિયે. ૧૯
ભાગિણિ વેદભ સાચી, નલવરસ્યું જ સૂધી રાચી, નલરાય માટે તબલી, તસ પત્ની દમયંતી મિલી. ૨૦ એ જે અભંગ સદા હુજે, વરવહુ વંછિત ફલ પામ! ઈતિ બહુ આશીષ સહુ ભણે, નલરાજા તે શ્રવણે સુણે. ૨૧ બહુ યાચકજન સંતોષત, દાને સનમાને પિષત થાનકિ થાનકિ ભતે, વૈમિતિ જિમ શોભત. ૨૨ વરરાજા તેરણે આવીઓ, મેતીએ થાલ ભરી વધાવીએ; કરે પ્રિયંગુમંજરી પુંખણ, રાય ભીમ કરે બહુ લુછણું. ૨૩ સંતોષી જાન ભલી પરિ, વર પાઉધરાવ્યા માઈહરિ - ૯ સ. ૧ ઘેડા. ૨ મદથી મસ્ત બનેલા હાથી. ૩ પાળા સિપાઈ. ૪ અન્યપ્રતે “વર્તકી” ૫ કોયલ. ૬ પ્રતિઅંતરે “નિજ શ્રવણે સુણે.”૭ શ્રી વિનયવિજયકૃત “શ્રીપાલ” અને કવિ દર્શનવિજયકૃત “પ્રેમલાલરછીરાસાઓમાં પણ લગ્નના વરડા વખતના આવાજ ભાવે વર્ણવવામાં આવ્યા છે. ૮ માયરે, ચેરીમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org