________________
પ્રસ્તાવ ૮ મા
(ર૭પ)
સહી આપણા પુણ્ય અગણ્ય, જીવિત આપણું ધન્ય; દમયંતી સરખી નંદના, જામાતા નલ સરીખે સુમના. ૩ હવે આલસ અળગે એ, વિવાહ વિવધપરિ (રંગી) મંડીએ;
આજ્ઞા સેવકને દીજીયે, મંડપ રચના વર કીજીયે. ૪ ઘરિ બંધુવર્ગ પાઉધારિઈ, બહમાને સબળ સત્કારી નિત ભેજનવાર કરાવીએ, દાનિ શ્રમણ હરાવીએ. ૫ ચાચક ઉપરિ બહુ રીઝીયે, દાલીદ્ર દવાનલ વીંઝીયે;
પકેકાણ કનક કરિ દીજીયે, ભૂપતિ કમલાફલ લીજીયે. ૬ નિર્દોષ લગનદિન આવીઓ, સવિલકને મન ભાવીઓ
મંડપ મંડાનજ માંડીઆ, દારિદ્રનાં દરિદ્ર ખાંડીઆ. ૭ માતર મંદિર રચના ખરી, ચતુરાઈ વર ચતુરે કરી; મંડાણ સકલ માં કરી, જાણે દેવ ભૂમિ આવી ખરી. ૮ ગૈરી શ્યામા સેહામણું, તિડાં ધવલ મંગળ ગાય ઘણી; હિવે ભમી અંગે ઊવટ કરે, મુખે મંગલ ૧°બહુપરિ ઉચ્ચ.૯ હવણદિક વિધિ સઘળું કરી, વળી વસ્ત્ર વિવેકે વપુ ધરી; આભૂષણ અંગે અલંકરી, બહુ નૃપ નારીયે પરવરી. ૧૦ વાજિંત્ર વિવિધપરિ વાસંતી, શિરી મેઘાડંબર છાજંતી; બહુ મંગલ ધવલ સુગાવતે, મણિ માણિક વધાવતે.૧૧ ૧૧ માયહરે આણું ભીમક-સુતા, અંગિ રંગ અધિક જનની પિતા હવે નલનુપ અંગિ ઉગટ સારિ, બહુધવલ મંગલ ગાય નારિ.૧૨ સુર નિર્મિત વસ્ત્ર ધરિયા અંગે, આભરણ સકલ પહિરિયાં રંગ; જાણે જંગમ સુરતરૂ હવુ, નરદેવ નિપુણ નલ અભિનવુ. ૧૩
૧ ન ગણું શકાય તેટલાં વિશેષ. ૨ પુત્રી. ૩ જમણવાર.૪ કુબેર ભંડારીને. ૫ ઘોડા. ૬ લક્ષ્મી મળ્યાને લહાવ. ૭ પ્રત્યંતરે “ સહુ સજનવર્ગ મનિ ભાવિયે.” ૮ સેળ વર્ષની સ્યામા. ૮ અન્યપ્રતે “ઉગટિ કરે.”૧૦ અન્યપ્રતે “મંગલવાણું ઉચ્ચરે.” ૧૧ અન્યપ્રતે “મણિમતી લાજિ વધાવતે.” ૧૨ માયર, ચેરીમાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org