SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ નલ મનિ માતરૂ, હજુ (૨૯૪) નળદમયંતીવસ, કરિના યુદ્ધ થયા સજ સહુ, તવ સુરપતિ ઈમ બોલ્યા બહું; સુર-માનવસભાજન જેથ, નલ-દમયંતી ઉપરિ કોય. ૩૪ મને કરી ચિંતવચ્ચે આળ, તેહનું ફલ લહસ્તે તત્કાળ શિર–ફેટ તતક્ષણિ થાઈસ્ય, સે સત્વર યમપૂરી જાઈયે.૩૫ સુરપતિ વિનય વચને હરખીએ, દમયંતીને નલવર દીઓ; નલ-દમયંતી રંગે વરે, રખે અસૂયા કે જન કરે. ૩૬ વળી પ્રેમ મનિ આણ ઘણુ, “સૂરિજપાક રસવતીતણું; દિયુ *આમ્નાય નલપ્રતિ ખરૂનલનાં વિઘન સહુઈ અપહરૂ. ૩૭ ઈતિ બહુ ઘેશે નિર્જરનાથ, અંતર્ધાન હવું સુરસાથ; yહતાં ઠામિ અમર આપણે, સરસ્વતી ભૈમી પ્રતિ ઈમ ભણે. ૩૮ નિવડ નેહ વલ્લભર્યુ હુજે, સંતતિ યુગલ વિમલ પામ! ઈતિ આશીષ દીએ ભારતી, તવ "મરાલ આવ્યું ખગપતિ.૩૯ સે ભગવતીને પાયે નમ્યું, પૂરવરષ સકલ ઉપશમ્યું; તેહને શાપાનુગ્રહ કરિ, વાહન થઈ રહિયે મન ઠરિયે. ૪૦ પહતી માત આપણે ઠામિ, હવે કુંડિનપુરરે સ્વામી, વિનય કરી રાજા મંડળી, રાખી સુજન રહિયા મન રૂલી. ૪૧ વર્ચી સઘળે જ્યજયકાર, વિવાહ મહેત્સવ મંડિયે સાર; સકલસજનમનિ હરિષ ન માય, ચા ઉલ્લટ પ્રવરપ્રવાહ ૧૪૨ A (ઢાલ-રાગ કેદારે) હવે ડિનપુરને અધિપતિ, મહાદેવી પ્રિયંગુજરી સતી; ઉત્સવ મંડે વીવાહતણુ, “જનપદજન સહુ હરખ્ય ઘણું. ૧ નિજ પત્નિપ્રતિ રાજા ભણે, બહુ પુણ્ય ફળ્યું સુણ આપણે જામાતા નલ સરખુ લહિંઉ, ત્રિભવને યશ સાચુ રહિઉ. ૨ ૧ અન્યuતે “સીધર” શિધ્ર. ૨ હરકત-ગડબડ. ગુણ ઉપર દેષનો આરોપ. * વિધિ. ૩ ઈંદ્ર. ૪ દે. ૫ હંસરાજ. ૬ શ્રાપ ટાળવાની કૃપા કરી. ૭ મોટે. ૮ દેશનાં લો. ૮ જમાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy