SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮ મા.. ( ૨૭૩) ચિન્હ અહુ સવિ જોયાં યદા, અપ્રપંચ નલ જાણ્યા તદા; એતો સરસ્વતી કરિ ધરી, દમયંતી સુખ આગલ કરી. ૨૪ લાવી લેાકપાલને પાસી, પય પ્રણમાવે અતિ ઉલ્હાસી; ચ્યારિ વંદ્યા દોઈ કર જોડી, વેદી રહી અંજલી જોડી. ૧૨૫ તે ચારિ પામ્યા સંતોષ, મનહૂંતી મેહલ્યુ સવિ રાષ; કહિ ભારતી ભીમજા ! સુણે, ઇંદ્રાદિક તુજ તૂતા મુળું. ૨૬ પ્રણમત જન ઉપર જસ કૃપા, નિજ ગુણ સાંભલતાં જસ ત્રપા; શીલવિષય જસ શ્રદ્ધા ઘણી, પ્રકૃતિ માઢુંતતણી એ ભણી. ૨૦ ( અનુષ્ટુન્દ ) प्रणतेषु दयालुत्वं, लज्जालुत्वं च संसदि; श्रद्धालुत्वं च शीलेषु, प्रकृतिर्महतामियम्. ( ચાપાઈ. ) ૩૦ એહવા એ સુરપતિ નિર્દોષ, ન કરે કુણુસ્યું દીરઘ રાષ; સુભગે ! તુજ પતિભિક્ષા દીએ, તું અસમાન હરખ ધર હિંચે. ૨૯ આ તુજ વãભ નલમહારાય, કરિ અનંગ ધરી આવ્યે કાય; વરમાલા રાપા એહુ કંઠિ, બંધેા *નિવડ નેહની ગંડી. ઇતિ નિસુણી ભારતીવચન્ન, અતિ વિકસ્યું વૈદાર્ભમન્ન; સમદ સુધાસમુદ્ર વિચિ રહી, કર પંકજે વરમાલા ગ્રહી. ૩૧ સકલ લેાક દેખતાં વિશાલ, નલરૃપ કંઠે ઠેવી વરમાલ; પુષ્પવૃષ્ટિ તિહાં સુરવર કરે, "મંદીજન યજય ઉચ્ચરે. ૩૨ તવ વાજિત્ર વિવિધ વાળયાં, મગલ ધવલગીત ગાયાં; તિહાં અતિ કલરવ ઉછળ્યે, અવર ભૂપગણુ અલગા ટળ્યા. ૩૩ ૧ ભીમરાજાની પુત્રી ! દમયતી ! ૨ મોટા પુરૂષાની આવીજ પ્રકૃતિ હાય છે. ૩ નમ્રલાકામાં દયાલુપણું, સભામાં લાલુપણું અને શીલમાં શ્રદ્ધાલુપણું રાખવું એ મેટા માણસાની પ્રકૃતિ છે, ૪ ગાઢા, દ ૫ યાચકજન. ૬ અવાજ, ધોંધાટ, ખૂમાટા, ૧૮ Jain Education International ૨૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy