________________
પ્રસ્તાવ ૮ મા
( ૨૭૯ )
3
પુરપ્રવેશ મહુરત નિરમલ, દૈવજ્ઞ ઇન્હેં દીધું ભલું; નિજનગરીમાંહિ સિધાવિયા, ભરી મેાતી થાળે વધાવિયા, ૩૨ પુર જનપદજન આણુંદિયા, ઘરિ ઘરિ મંગલઉત્સવ કિયા; સહુ પ્રજા હવી નૈસવિ મદમતી, નલ-ભુમીનિજ ઘરિ દંપતિ. ૩૩ આનંદ ઉદ્ધિ ઝીલે સદા, નહી વિરવિયેાગ ઘડી કદા; નખમાંસ ખીરજલની પરિ, નહી ભિન્ન કદા વન મંદિર'; ૩૪ ૪૮ઋતુના ભાગ ભલા લીધે, નિસિદિન દોઈ પ્રેમસુધા પીચે; સુખ વિલસે પંચવિષયતા, માનવભવે સુરભવથી ઘણા. ૩૫ ઇતિ દાને યશ વિસ્તારતુ, સજ્જનમનવાછત સારતુ; આનંદ પ્રપૂતિ નિત સમે, મનવંછિત કાલ અતિક્રમે. ભીમીનલરાયતણું ચરી, કહિઉ ગ્રંથ નલાયન ઉદ્ધરી; એતલિ ‘પૂર્વાર્ધકથા’ કહી, ‘ઉત્તરાર્ધ' કહીસ્સું વળી સહી. ૩૭ શ્રીવૃતપેાગણ ગચ્છપતિ, ધનરત્નસુરિદ નમે યતિ; સુવિનેય તાસ ભાનુમેરૂણ, બહુકૃપા લહી તે પૂજ્યતણી. ૩૮ માણિકરત્ન વાચક વરી, લઘુ બંધવ તસુ નયસુંદરા;
૩૬
જી સભા સુજન(ની) આજ્ઞા લહે ! તુ કથા ક્ષણાંતર રહી કહે ! ૩૯ શ્રીમાન્મેધરાજે અતિસામાન્યપણે આ વૃત્તાન્ત વર્ણવ્યા છે. જુઓ આ કા॰ મ॰ મૈ૦ ૩ જ. પાને ૩૨૪ માં:
ar
રાત અંધારી વાટ ન દીસે, પ્રગટ કરે દમયન્તી; તિલક અનેાપમ સૂરિજસરખું, તેણે વાટ દીસ’તી. “ગજમદગંધે ભમરે વીંટયા, કાઉસિંગ છે મુનિ એક; “ નિધનરેસર સવિપરિવારે, વાંદે ધરી વિવેક. “ કાશલનગરે આવ્યા નરવર, વર્તે ધર્મ અપાર; ૧ જોતિષીએ. ૨ ધેરેધેરે. ૩ પ્રત્યતરે “ સમ્મેદવતી. સત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, શિશિર અને હેમંત એ છ ઋતુ.
Jain Education International
For Private & Personal Use Only
"C
""
""
૭
૪ ૧.
www.jainelibrary.org