________________
રે
આપણા જીવનચરિત્રના નાયકના સમય કાળમાં દિલ્હીની ગાદીએ મહાન સામ્રાટ્ અકાર ખાદશાહ હતા. તેની કાર્યદક્ષતા, પ્રજાપ્રીતિ, મહા આશયથી પ્રેરિત પ્રકૃતિ અને રાજકુશળતાને લઇને સમગ્ર દેશમાં આસ્તે આસ્તે શાંતિ પ્રસરી હતી અને ગુજરાતમાં પણ સ્થિરતા પ્રાપ્ત થઇ હતી. (ઈ. સ. ૧૫૭૩ થી ઇ. સ. ૧૭૦૦ સુધી) પરંતુ અશાંતિને પ્રથમ જડમૂળથી હટાવી પછી શાંતિ લાવવામાં જે પરિશ્રમ સેવવા પડે છે તે ઘણા મજબૂત અને વિપત્તિવાળા હાય છે. તેથી સમય ઘણા લાગે છે અને લેાકેા દરીઠામ બેસી શક્તા નથી.
અમદાવાદના સુલ્તાનાએ ધણાં રાજ્યે લઇ લીધાં હતાં અને ગૂજરાતનાં કુલ ૨૫ પરાં બનાવ્યાં હતાં. અકબર બાદશાહે નવીન પતિ દાખલ કરી (સને ૧૫૮૩), કે જેથી તે ૨૫ માંના ૮ જે રાજ્યાની પાસેથી ખુચવી લીધેલાં હતાં તેને પાછાં સેપ્યિાં એટલે કે ખલેાર અને જોષપુરને રજપુતાનામાં નાંખ્યાં, નાગાર અજમેરમાં અને મુમ્હેર તથા નંદુરખાર ખાનદેશમાં જોડયાં, મુંબઇ, વસઇ અને દમણ પોર્ટુગીઝ પાસે રહેવા દીધાં અને દંડરાજપુરી (જીરા) નિઝામશાહી-દક્ષિણુ અહમદનગરના રાજ્યને સોંપ્યાં. આકીનાં ૧૬ માં છ નામે શિાહી, ડુંગરપુર, અને વાંસવાડા કે જે હાલ રજપૂતાનામાં છે, કચ્છ, સુંથ (રેવાકાંઠાનું) અને રામનગર (હાલનું ધર્મપુર સુરત પરગણામાંનું) તે તેના હિંદુ રાજાએના હાથમાં ખંડણી આપવાની સરતે રહેવા દીધાં. બાકીના ૧૦માં દીલ્ડિથી મેકલેલ અમલદારા રાજ વહીવટ કરતા. આમાંના ( સુરત. પાટણ, અમદાવાદ, ગેબ્રા, ચાંપાનેર, વડાદરા, ભરૂચ અને રાજપીપલાનાંદોદ-આ ગુજરાતના ખરા ભાગમાં આવેલ હતા, અને સેર અને નવાનગર તે હાલના કાઠિયાવાડ દ્વિપકલ્પમાં હતા. )
અકબરને ગૂજરાત છતી શાંતિ પ્રસાર કરવામાં ઘણી મહેનત પડી હતી. ગૂજરાતની રાજધાની આ સમયે અમદાવાદ હતી. ઇ. સ ૧૧૭૧ (સં. ૧૬૨૭) માં તે શહેરના કોટમાં ખાર ભાગ હતા; અને કાટ બહાર બીજા ભાગ હતા; રેશમ તથા સમકિનારી ને લાખ એના મોટા ધંધા ચાલતા અને સરકારી ઉપજ ૧પાા લાખની હતી. અમીરાની એક ટોળીના તેડાવ્યાથી અકખર બાદશાહ સન ૧૫૭૨ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org