SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નવેબરની ૧૮ મીએ અમદાવાદ આવ્યું અમારે તાબે થવાથી તેણે મૂજરાતને પિતાના મોટા રાજ્યને સુ કીધે ને ત્યાં સુબેદાર નીમેજો કે સહેલથી શહેર તાબે થયું તે પણ દશ વર્ષના ગાળા પછી ત્યાં પૂરે બંદોબસ્ત થયા હતા. (ઈ. સ. ૧૫૮૩-સં. ૧૬૩૦ કે જે વર્ષમાં આપણું કવિએ અમદાવાદ રહીને શત્રુંજય રાસ રચે છે) અકબર થોડાક મહિના નહે તેવામાં (૧૫૭૩ ઇ. સ.) બંડખેર મિરઝાએ કેટલાક અમીરે સાથે અમદાવાદ સામા આવ્યા; બે વર્ષ પછી મુઝફફર હુસેન મિરઝાએ બીજ ઘેરાએ શહેર લીધું હતું ને ૧૫૮૩માં મુઝફરે (અમદાવાદને છેલલા બાદશાહ) અમદાવાદને કબજે કરી તેનું ઝવેર ને કપડાને નાશ કીધે, પણ અકબરના એક ચઢતા અમીર મિરઝાખાને એણે બાદશાહી ફોજની સરદારી કરી સરખેજ આગળ લડાઈ આપી મુજફરને હરાવી ભગા (૧૫૮૪–૨૨મી જાન્યુઆરી). એ મિરઝાખાન તે ખાનખાનાન કહેવાય ને એણે લડાઇને ઠેકાણે બાગ બનાવી તેનું ફતેહબાગ એ નામ રાખ્યું. એ ફતેહ પછી કઈ કોઈ વાર ફ્રિસાદ હુલ્લડ થયેલાં તે સિવાય અમદાવાદને સો ઉપર વરસમાં બહારને ઉપદ્રવ નહેતિ ને તે મુગલાઈ રાજ્યનું તવંગર શહેરમાંનું એક ગણાતું. “પૃ. ૪૧૩-૧૪ ગૂજરાત સર્વે સંગ્રહ. તત્કાલીન સાહિત્ય ક્ષેત્ર, આવી અશાંતિ અને શાંતિના મધ્યકાળમાં જૈન ગૂર્જર સાહિત્ય અખલિત વહેણમાં વહ્યું છે. શ્રીયુત કૃષ્ણલાલ ઈસુની સોળમી સદીને Hidal Milestones of Gujarati Literature Hi 414: Gåre (barren) જણાવે છે કારણ કે તે સમયમાં જૈનેતર કવિઓ ત્રણજ નામે વસ્તો, વચ્છરાજ, અને તુલસી થયા એવું તેઓ જણાવે છે. કવિ જે સદીમાં કનિષ્ટ અને અલ્પ સંખ્યામાં થાય તે પ્રાયઃ નિસંતાનની ઉપમાને પામે એ સ્વાભાવિક છે કારણ કે કુલ પરથી બીજનું મૂલ્ય થાય છે. આના કારણમાં તેઓ જણાવે છે કે -ગૂજરાતના સુબાઓ ધીમે ધીમે દીલ્હીના પઠાણુની કેંદ્રભૂત સલ્તનત કે જે સ્વતઃ શિથિલ થતી જતી હતી તેનાથી સ્વતંત્ર થતા હતા. આ રાજકર્તાઓમાંને સૈાથી વધારે સત્તાવાળે સુલતાન મહમદ બેગડે હતો. તેણે પણ સત્તા ગુમાવી અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy