SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮ મે. (ર૭૧) વળી ભારતી ભણે ભગવતી, સાંભળ દમયંતી ગુણવતી! રાજલક પ્રેમાકુલ બહુ, તુજ ઉપરિ દીસે છે સહુ. ૧ પણિ તે તુજ મનિ દીસે વાય, તાહરૂં ચિત્ત હરે નલરાય; જિમ ચંદ્રિકાંત જને પીજીયે, ચિત્ત ચકર જને રંજીયે. ૨ ઈમ કહેતી આગલ સંચરી, શ્રી ભારતી ભીમકુંવરી; પંચમ લેકપાલણ્ય તિહાં, લેકપાલ બેઠા છે જિહાં. ૩ પંચ નલે પેખી મહાર, તવ ભારતી કહે સુવિચાર સુણિ! નલરૂપ ધરી સુરપતિ, આ બિહુ નિરખે ગુણવતી. ૪ એહસ્યુ પ્રબલ પ્રેમ કીજીયે, સુરસુખ સુધારસ તનુ પીજીયે, માનવભવે સુરવર સંગ, એ દુર્લભ મિલ સંગ. ૫ અવર લેકપતિ ઉપનિલભૂપ, બેઠા ચ્યાર ધરી નલરૂપ; એ વ્યારિ દેવતા અભંગ, એહસ્યું નિશ્ચલ કરિ મન રંગ. ૬ એ માંહિ જે તુજ વાલ્હી ગંઠી, વરમાલા રેપુ તસ કઠી; એહવા ઉત્તમ વર તું લહી, કાં મનસું મુંઝાઈ રહી. ૭ એ વર અવર વરેશી, તે કિમ ચિંતા સમુદ્ર તરેસિ; એ વિલંબ એ જડતા કિસી, એ વર અંગિકર ઉલ્હસી. ૮ ઈસ્યાં સુણિ ભારતીવચન્ન, કલમલી વિદર્ભ મન; 'નલ દિપાલ ન અંતર લહે, થઈ વિષન તિહાં ઉભી રહે. ૯ તે હવે એ કેહીપેર હયે, નલવલ્લભ કિમ કરી આવસ્ય, દુર્જન થયે દેવ સંઘાત, વલ્લભ ભ માંહિ એ વાત. ૧૦ સહુ સમક્ષ જે કહું વરમાલ, અંગિકરજે નલ-ભૂપાલ; તે નલ સુર બહુ થાય વિરોધ, કિહાં નલમાનવ કિહાં સુરધ. જે પણ મુજ ભાષા શીખવે, નલ સુર વિગતિ કરી દાખવે, તે અવાચ્છુ હુઈ વિદ્વેષ, સુરપતિ લાજ ન રાખે રેષ. ૧૨ ૧ પ્રેમવડે અકળાયેલા. ૨ પ્રત્યંતરે “ચતુરે.” ૩ રે, આપે. ૪ સરસ્વતી. ૫ સરસ્વતી ઉપર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy