________________
(૨૭૦) નળદમયંતીરાસ, વળી મેહની ગગનગામિની, એ સવિ એહને વશિવતિની. ૯૨ નમી-વીનભી વિદ્યાધરરાય, તેહના એ અન્વયી કહિવાય,
એમાંહિ રૂચે સે ચિત્ત ધરે, વછે! વિદ્યાધર વરત. ૩ શશિમુખિ ! ઈત્યાદિક સુરવંદ, તે તુજ ચિત્તને દે આનંદ હવે માનવી સભા નિરખિયે, ચકર નયણે નુપ પરખિયે. ૯૪ સૂરિજવંશ વિભૂષણ ભણું, ભૂપ અયોધ્યાનગરી તણું; શશિવદની ! સાંભલ દેઈ કર્ણ, આ બિઠે રાજા ગડતુપર્ણ. ૫ એહશું ચિત્ત રૂચે તે વરે, પમલેચને ! કાં પરિહરે; ઇત્યાદિક કહી રહી ભારતી, સા આગલિ ચાલી મલપતી. ૯૬ જગન્માત વળી કહે તું સુણે, આ અંગાધિપ ભૂપતિ મુણે;
પુષ્પકરંડિની પુરી પ્રસિદ્ધ, તેહનું સ્વામિ સબલ સમૃદ્ધ. ૯૭ ચિત્તિ રૂચે તે વર વણિની,! વળી આઘી ચાલી નૃપ–કની,
તક્ષશિલાનગરીનું રાય, દાખે સરસ્વતી તિણે ઠાય. ૯૮ તેહના ગુણ બહુપરિ ઉચ્ચર્યા, વૈદભિએ મન નવિ ધર્યા. ગુર્જરપતિ ગુણ બોલ્યા વળી, ભિમીમતી તેહશું નવિભળી. ૯૯ અવર દેશના નરપતિ વળી, સવિ દેખાડી નૃપ મંડળી; તેના ગુણ છેલ્યા જિમ યથા, ભમીમનિ સવિ હુયા વૃથા. ૧૦૦ ચેથી વજંકશી વજી અને અંકુશ ધરનારી, પાંચમી અપ્રતિચકા ચક્ર ધરનારી, છઠ્ઠી નરદત્તા અથવા પુરષદના પુરૂષોને વરદાન દેનારી, સાતમી કાલિ શ્યામવર્ણવાળી, આઠમી મહાકાલિ વિશેષે શ્યામ, નવમી ગારી શ્વેતવર્ણની, દશમી ગાંધારી ગાયના વાહનવાળી, અગીઆરમી મહાજવાલા મટી જવાળાયુક્ત, બારમી માનવી મનુષ્યની માતા સમાન, તેરમી વૈરથા વૈર શાંત પાડનારી, ચોદમી અછુપ્તા પાપરહિત, પંદરમી માનસિ મનને સહાયકારી, અને સોળમી મહામાનસિ સાનિધ્ય કારિણું વિવાદેવીઓ છે.
૧ આકાશમાં ચાલનારી. ૨ પ્રસંતરે “કમલલોચને.” ૩ રાજપુત્રી. ૪ નકામા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org