________________
પ્રસ્તાવ ૮ મે. (૨૭) કનક ધૂપધાણ ધૂપનાં, વળી પંજર સેવન રૂપનાં
તે માંહી ક્રિીડા કીર મયૂર, પિક સારિકા સુવાચા સૂર. ૬૨ નિજકર રહી તસ બેલાવતી, દાસી શ્રેણિ સાથિ ચાલતી;
લૈમીયુવા ચિત્ત સાલતી, ચાલી દાન પ્રબલ આલતી. ૬૩ વાજિ પંચ શબ્દ નીસાણ, જે પઅટલે રાણે રાણ; કવિત છંદ વૈતાલિક ભણે, ગીતધ્વનિ ગંધર્વની સુણે. ૬૪ ખેલા કેલી કરે મુદથકી, નૃત્યકલા દાખે નર્તકી, ઈત્યાદિક આડંબર ઘણે, પુહતી પાસિ સ્વયંવર તણે. ૬૫ એટલે ત્રણ લેકના લેક, રવિ જેવા કારણિ જિમ કેક, તિમ જેવા દમયંતી બાળ, સભા ક્ષોભ હો “સમકાલ. ૨૬ સભા મધ્ય જવ કરે પ્રવેશ, તવ સુર કિન્નર ઉરગ નરેશ;
મીવચન સુધારરસ પાન, નયનકલે કરે એક તાન. ૬૭ નલનુપ દેવદૂતપણું કરી, જાણે ભૈમી દુહવી ખરી;
તિણિ સે નૃપ અપરાધી લહી, બંધપાસ માલા કર રહી. ૬૮ કેતા રાય વિકસ્વર મુખે,૧૧ ગઠી કરે સહચરચું સુખે;
પ્રતિ થગીધર દાખે સાન, તાંબુલાદિ ગૃહિ કરી પાન. ૬૯ પત્ર સમારી બીડી કરે, મધ્યા તર્જની મધ્યે ધરે , કર્પરાદિક મિશ્રીત આસી, સત્વર દતે ગ્રહે ઉલસી. ૭૦ “સારિ કેલી કરંતા કે રાય, પાસક નાંખી ચિંતી દાય, કેતા રમે કુસુમ કંદુકે, રમતિ કમલમુખી દે કરીથકે. ૭૧ કેતા એ કામ ઈતિ પરિ સઘળી રાજા વળી, વિનેદ* કેલી કરે મન રૂલી; તેણે દમયંતી દીઠી યદા, સકલ વિનેદ વીસરિયા તદા. ૭૨
૧ સનારૂપાના. ૨ પોપટ. ૩ કોયલ. ૪ મેના. ૫ રાજારાણું ગેખમાં બેસીને જુવે. ૬ નાચ કરનારાં. ૭ ચક્રવાકષક્ષી. ૮ એકી વખતે જેવાને ક્ષોભ–ગડબડાટ થયો. ૯ સાપના રાજા–વાસુકી નાગ. ૧૦ અન્ય પ્રતે સુધારૂચિ” ૧૧ વાત, ગોષ્ઠિ. ૧૨ સોગઠા. ૧૩ પુષ્પદડાવડે. ૧૪ ગમ્મત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org