SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬૮) નળદમયંતીરામ. ૨. સુરનર સવિ તિહાં` તનમય થઇઉં, નિરખે રૂપ એકચિત્તે રદ્ધિઉં; ધન ધન હાથ વિધાતા તેહ, અંગોપાંગ ઘડિયાં વિ તે. ૭૩ જે આપણિ શ્રવણિ સાંભળી, સા ભૈમી આ ઢટૈ મિલી; આ તે ભાલ તિલક એહુને, નયન ઐઇહે જોવા જેને. ૭૪ સફલ પ્રયાસ હવુ આપણું, ભેદ સમ્યુ· સવિ મારગતણું; ધન્ય દિવસ વેળા આ ધન્ય, જિણિ દીઠું· સ્ત્રીરત્નનયજ્ઞ. ૭૫ વર્ણવિભવ કુલરૂપ સુવેષ, પરિજન પ્રેમ વિલાસ વિશેષ; ચિત્તિ ચિ‘તવતા ભૂપતિ સર્વ, ગહિને પડયા જિમ છડી ગર્વ,૭૬ અવરરાયનું કહિયે કિસ્ડ', જી નલનરપતિ ચિ ંતે ઇસ્યુ; એ ભૂમી દેખી સતીવંત, ધૈર્ય ક્વણુ ન ચૂકે સંત. નલપ દેખી સુર માનવા, ભમીઆશ મહેલતા હવા; નલèમી સરિખુ` સંચાગ, અવર સાથે અણુસરસ ’ચેાગ. ૭૮ સભામધ્ય દમયંતી સતી, પઅમર નરોરૂગપ્રતિ નિરખતી; સફલ કરેવા સુર વિનતી, તવ ખેલી ભારત "ભગવતી, ૭૯ ભેા ! ભે!! સુરવર માનવગણા, લેાચન સફલ કરે! આપણા; નિજ મનથી શકા પરિહરી, નિરખા ભીમભૂપકુંવરી. ૮૦ સુણિ શિવદને! ભીમકસુતે ! ઢગ વિક્ષેપ કરી શુભમતે; ૯૨ કન્યે! રહી સભા વિચાલિ, રંજે સુરનરરૂપ નિહાલિ. ૮૧ આ જો યક્ષદેવતા સભા, માનવને જોવા દુર્લભા; તુજ પુણ્યે તે આવ્યા અહીં, નિધાનનાં સ્વામિ એ સહી. ૮૨ એમાં જી તુજ આવે લાગ, તે તું સે વર વર મહાભાગ; પ્રાહિ... એ ૧°વટવૃક્ષે' વસે, આદર જો તુજ મન ઉલ્લસે. ૮૩ "" બની ગયા. ૨ અન્યપ્રતે 33 ૧ દમયંતીમાંજ મેાહ પામી સ્તબ્ધ જેણિ એહ. ૩ ઇચ્છે. ૪ પ્રત્યતર અવર સાથિ તે અસરિસ સચેાગ.” ૫ દેવતા. ૬ મનુષ્ય અને સર્પ વગેરેને ૭પ્રત્યંતરે “ ભાષા ભગવતી. ૮ પ્રત્યતરે “ અપહરી. ૯ અન્યપ્રતે “ તે કન્ય! ૧૦ ઘણું કરીને વડના ઝાડમાં રહે છે. " " "3 For Private & Personal Use Only Jain Education International ७७ "" www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy