________________
(૨૬૬) નળદમયંતી રાસ
સભામધ્ય આવી તત્કાલ, ઉરિ લહિકે મુગતાફલ માલ. પર ગંગાજલ સરિખાં નિર્મલાં, વસ્ત્રાભરણ ધરિયાં વપિ ભલા;
ભીમરાય આગલ ભારતી, પ્રગટ થઈ બેલી મતિમતી. પ૩ રાજન્ ! ચિંતા મ કરશે કિસી, હું સ્વયંવરિ આવી ઉલ્હસી;
ન કરૂં સુર પ્રારથના ભંગ, વળી સ્વયંવર જેવા થયું રંગ. ૫૪ દંડ સુવર્ણત કરિ રહું, કુલ ક્રમાદિક સહુનાં કહું; ઇસ્યુ સુણી હરખ્ય ભૂપાલ, સ્વર્ણદંડ કરિ દે તત્કાલ. ૫૫ અથ વાજિત્ર તણા નિર્દોષ, ભીમભૂપ મંદિર નિર્દોષ વાગાં મંગલ સૂર મૃદંગ, સકલ લેકમનિ માય ન રંગ. પ૬ સહસ પુરષ વાહિની વિશાલ, સહસકિરણ જિમ ઝાકઝમાલ;
સહસ શિખર સેહે જેહને, શકસભા ઉપમર તેહને. પ૭ કેણુ ચતુષ્ક ચ્યાર બારણાં, તિહાં વિજ્ઞાન વિવિધ પરિ ઘણાં દમયંતી એવી પાલખી, "અલંકરી સાથે બહુ સખી. ૫૮ દમ દમનને ત્રીજુ દંત, ભીમપુત્ર એ ત્રણિ મહંત; થઈસનપદ્ધ સ પરિકર તિહાં, રહિયા પાલખી ભેંમી જિહાં. ૫૯ સુભસેન નવિ લાભે પાર, દાસી સહસ સાથિં પરિવાર
કે કે કરિ કર્ખરબરાસ, કે કરે તાંબુલાદિ વિલાસ. ૬૦ કે કરિ આ મૃગમદ સાર, કે કરે સજલ કનકભંગાર; ૧૧દેવકુસુમ–એલાદિક ભરી, થગી કથીપા કે કર ધરી. ૬૧ • ૧ વપુ, શરીરે. ૨ બુદ્ધિવાળી. ૩ ઈન્દ્રની સભા જેવી ઉપમા. ૪ ચારે બાજુએ ચાર બારણાં. ૫ એવી પાલખીમાં સખીઓ સહિત શોભાવીને-બેસીને. ૬ “દમન દંતુ દુર્દમન, દમયંતી નામજ ધરયા” પ્રેમાનંદમાં. અને કવિ ભાલણમાં “દમયંતી દમ દાંત એ ત્રણ, દમન એ ધાર.”૭ સાવધપણે શસ્ત્રાસ્ત્ર સહિત પરિવાર સાથે. ૮ અન્યપ્રતે “દાસ સહસ તણું પરિવાર.” કે કે, કોઈ કોઈ. ૧૦ કે, કઈક. ૧૧ લવિંગ-એલચી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org