SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮ મા. ૪૧ ઇક્ષ–ચક્ષાર-ગ ધર્વ, કિન્નર–કિપુરૂષાદિક સર્વે; તક્ષક–શ’ખચૂડ કૉંટ, પ્રમુખ મહારગ આવ્યા માટ. વાસુકિનાગ નાગના રાય, પ્રેમિ પાઉ ધારિયા તિણિ ડાય; નાગકન્યા ચમર વીંજીઈ, પર્ષદ લેાક સખળ રીઝીં ગિરિવર નદી સમુદ્રહતણા, સમધિષ્ઠાયક સુર જે ઘણા; તે સવિ તિહાં આવ્યા ઉલ્યુસી, વળી વિદ્યાધર આવ્યા હસી.૪૩ સિદ્ધ સકલ રિષિ નારદ વળી, સિદ્ધાંગના અપ્સરા મળી; ૨શ્રીસર્વજ્ઞ સભામાંહિ જિમ્મુ, દીસિ ત્રિભુવન મિલિયુ તિમ્મ.૪૪ ઇમ સુર નર બહુ મિલિયા દેખી, રંજયા રાજા ભીમ વિશેષી; મનિ ચિતે મુજ પુત્રી ધન્ય, જેવા સુરનર મિલ્યા અગણ્ય,૪૫ પણિ મેટી ચિતા એક વહે, એ સર્વનાં કુલાદિક (કા) કહે;૩ પ્રતિહારિકા નહિ કાઈ ઇસી, સ’પ્રતિ સા ગતિ હાસે કિસી. ૪૬ દેવ સહુ જાણી એ વાત, જઇ વીવિ 'ભારતી માત; તવ સુર સહું પ્રારથના કરે, કર જોડીને ઈમ ઉચ્ચરે, સુણુ માત ! ભારતી ભગવતી ! તુમે સિવ વાત લહે। જે છતી; ભૈમીસ્વય‘વર આ અભિનવુ, ઇસ્યુ અવર કે હસ્યું ન હતુ. ૪૮ સુરનર મિલ્યા ન લાભિ પાર, કવણુ કહીસ્યુ તસુ અધિકાર; ભીમરાય મનિ ચિંતા ઘણી, અમે પ્રારથ' માતા તે ભણી. ૪૯ આસશ્રીક સભા સુરતણી, વળી માનવી વડા ક્ષિતિધણી; ૪૭ તુમ વિષ્ણુ એહની લહે કુણુ વાત, સુપ્રસાદ થાવા હવે માત ! ૫૦ એ સભા ધિ કુણે ખેલાય, તુજ વિણ કવણુપ કેાવિદા થાય ! જીઆ સુવર્ણ ચૈત્ય સામટે, કામયી ઘંટા કિમ ઘટે? ૫૧ ઈત્યાદિક પ્રારથના સુણી, હર્ષિત ચિત્ત હવી કણી; (૨૫) Jain Education International ૪૨ tr tr ૧ અન્યપ્રતે “ પ્રબળ રજી. ” ૨ શ્રીકેવળીભગવાનની. ૩ અન્ય પ્રતે લહે ” ૪ સરસ્વતીદેવી. ૫ પડિતા. ૬ લાકડાના. ૭ શાત્રે ? ૮ અરજ–વીનતી. ૯ એનીમેળે, સ્વયં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy