SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) નળદમયંતીરાસ (વસંતતિલકા) विश्वस्थितिस्थपतये भगवन् ! जना ये, तुभ्यं नमन्ति कमलासनसंस्थिताय; ब्राह्मीपितर्निरुपमध्रुव! सर्वथापि, तेषां हि नाभिभव ! नाभिभवः कदापि. स्वामिन् ! जटामुकुटमालितमौलिभाग, कन्दर्पदर्पदलनं वृषभध्वज ! त्वाम्। ध्यायन्ति ये हृदि महेश्वर! भव्यसत्त्वाः सर्वज्ञ ते शिवपदं सहसा लभन्ते. लक्ष्मीनिवास! नरकान्तक! सौम्यरूप ! श्रीवत्सलाञ्छन ! सनातन ! विश्वनाथ! भास्वन् ! सुदर्शन! विभो! पुरुषोत्तम त्वं, नत्वा प्रिय जिन! जना जनयन्तिकिं न. १६ ( પાઈ) ઈતિ પુરૂષોત્તમ બ્રક્ષેસાન, સ્તવ્યા જિનેશ્વર શ્રીભગવાન નલનુપ અંગિ ધરે શૃંગાર, મસ્તક મુગટ મનહરહાર. ૧૭ શસી–સૂરજસમ કુંડલ કાન, અવર વિભૂષણ અતિ અસમાન; નિજ શરીર ભાવી યદા, મહામંત્રિ તિહાં આવે તદા. ૧૮ કરી નૃપને વિનવે, સ્વામી ! ભીમરાય તુહ્મ(ને) હવે; સ્વયંવરા મંડપિ મહારાજ, પાઉધરાવિ છિ પ્રભુ! આજ. ૧૯ તે ઈતિ વલ્યા નિમંત્રણ કરી, સ્વયંવરની તિહાં રચના ખરી, અતિ વિસ્તીર્ણ અતિહી આયામ, સુંદર સબલ સ્વયંવર ઠામ. ૨૦ અતિ ઉતંગ થંભ નહી પાર, ઉપર રચના રચી અપાર; નવ નવ ભાંતિતણ ચંદ્રુઆ, અતિ વિચિત્ર બાંધ્યા જાજાઆ. ૨૧ ૧ પ્રતિઅંતરે “તે પ્રધાન વળ્યા નિમંત્રણ કરી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy