SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૮ મા ( ૨૧ ) महाधर्मनिर्माणबद्धावधान ! प्रमोदप्रधानप्रसिद्धिं दधान ! न कश्चित् परो दत्तसन्मानदान! क्षितौ नैषधक्ष्मापते त्वत्समानः १८ ( સર્વ લઘુરેકસ્વરઃ ) अमलतमसरलनवकमलदलसमचरण ! समरभरतरलतरसकलभटमदहरण ! घनसजलजलदरव ! मदनरससमयकरण ! भरतनरवरतनय जय सभयजनशरण ! ( માલિની છંદ ) इयमपि रमणीया जातरूपात्मकस्य, त्रिदशनिकरभाजो भूधरस्योपकंठम्; यदsरुणकरमाला दृश्यते संपतन्ती, तदुदय समयोऽयं त्यज्यतां नाथ! निद्रा. ( ચાપાઈ. ) મ અતિઉદાર વૈતાલિકવાણી, શ્રવણે સાંભલી ગુણમણિખાણી; નલનરપતિ નિદ્રા પરિહરી, બિઠું સિયા છેાડી કરી. ૧૧ અ‘ગિ પવિત્ર થઈ સે। હવે, પ્રાતઃકૃત્ય સકલ સાચવે; પૂજા ઉત્તમ અષ્ટપ્રકાર, પરમેશ્વર પૂજ્યા સુવિચાર. પરમેષ્ઠી પુરૂષાત્તમતણી, સ્તવના કરે ઇતિ સ્તુતિ ભણી; જયજય વૃષભધ્વજ વિખ્યાત, નાભિ સમુદ્ભવ બ્રાહ્મીતાત. ૧૩ ૧ મેઢા. ૧ ૨ 3 Y પ r જળ ચંદન કુસુમે કરી, ધૂપ દીપ મનેાહાર; ર Jain Education International १० ७ "s અક્ષત કૂળ નૈવેધથી, કરા સકળ અવતાર.” આ આઠ પ્રકારે. ૩ શ્રીઅરિહ ́ત, શ્રીસિદ્ધ, શ્રીઆચાર્ય, શ્રીઉપાધ્યાય, અને શ્રીમુનિ, એ પંચ પરમેષ્ઠી. For Private & Personal Use Only ૧૨ www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy