SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ નળદમયતીરાસ. પ્રસ્તાવ આઠમા. (દુહા ) હવે અષ્ટમ પ્રસ્તાવની, સુકથા સભા મઝારી, શ્રીભાનુમેરૂ ગુરૂ પય નમી, કહું સરસતિ આધારી. ૧ ગયું તીમિશ્રાસ્સું તિમિર, પ્રગટ હવા શ્રીસૂર;૨ તવ ભાનુપ્રભ ભૂપ ધિર, વાગ્યાં મગલ તૂર. ગાન કરે મૉંગલ ધવલ, વારવધૂ સુવિચાર; ( ૨૦ ) $ કિન્નર મિથુન' ગુણુ સ્તવે, નલનરેદ્ર જયકાર. છંદ ભણે પર્વતાલિકા, નવ નવ પ્રીતિ કવિત્ત; નલનૃપ પુઢચે જગ્ગવેહ, વાણી પુણ્ય પવિત્ર. ( છપ્પય–ષપદ-૭ ) આગમ તર્ક પુરાણુ વેદ પરમાર્થ વિશારદ,૭ યાચક જન ચાતક સમૂહ નવ કાંચન વારિદ: વાપી ક્પ તડાક, ચૈત્યમડિત ભૂમડલ; નિર્મલતર નિજ કીતિ નિય નિર્જિત વિધુમ‘ડલ, આમાલ કાલ કલિમલ રહિત, ધર્મ કર્મ નિર્માણુ પર; તવ સુપ્રભાતમનુદિનમુદ્રિત, વીરસેન સુત નૃપતિ વર. (ભુજગપ્રયાતછ’૪ ) कलाकेलिकल्लोलिनीलब्धपार ! कुले वीरसेनस्य धर्मावतार ! जयश्रीवधुकण्ठशृङ्गारहार, सदा नैषध त्वं सदाचारसार १६ यशोराशिभिर्निर्जितक्षीरनीर ! पराकिनीमेघमालासमीर ! कथं वर्ण्य से वीर कोटीरहीर ! क्षितौ नैषध त्वं हि गंभीरधीर ! ७ ૧ સૂર્યકિરણાથી અંધારૂ નાશ પામ્યું. ૨ સૂર્ય. ૩ વેશ્યા. ૪ એ. કિન્નરોનું જોડું, ૫ ભાટ. ૬ જગાડે, છ હૂંશિયાર. ૮ વર્ષાદ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy