SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવ ૭ એ. (૨૫૮) નૈગમેષીએ પૂછી વાત, કહિયું નીકળ્યું જે અવદાત; સુર સંખ્યું (ખ્યા) સ્થાનકે જાય, શયનીચે પડ્યા નલરાય. ૧૧૦ શ્રમ નિવારવા નિદ્રા કરી, (સ્વ) મંદિર દમયંતી સુંદરી સ્વય અગણ્ય પુણ્ય માનતી, સુખશય્યાયે પુઢી સતી. ૧૧૧ ગ્રંથ નલાયનનું ઉદ્ધાર, નલચરિત્ર નવરસભંડાર કવિ નયસુંદર સુંદર ભાવ, એતલે હવુ સપ્તમ પ્રસ્તાવ. ૧૧૨ ઇતિ શ્રીનલાયને દ્વારે, નલચરિત્રે સ્વયંવરમંડપમંડન, સર્વ નૃપ આમંત્રણ દિક્ષાળ ઈંદ્રાદિ સમાગમન, નલરાયદેવદૂતનામ સ્થાપન, તત્ર પ્રેક્ષણ, દમદંતીસહ-ઉત્તરપ્રત્યુત્તરકરણવર્ણને નામ સક્ષમ: પ્રસ્તાવ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy